gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગમાં મહિલા પર હુમલો કરનાર ત્રણ શખ્સોએ પરિવારજનોને રૃમાલ સૂંઘાડી બેભાન કર્યા | Robbers who at…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
કારેલીબાગમાં મહિલા પર હુમલો કરનાર ત્રણ શખ્સોએ પરિવારજનોને રૃમાલ સૂંઘાડી બેભાન કર્યા | Robbers who at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ગઇકાલે બપોરે મકાનમાં ઘૂસી આવેલા ત્રણ લૂંટારાએ પરિવારજનોને બેભાન બનાવવા માટે ઘેનયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

ઘરઘાટી તરીકે કામ કરતા વિમલભાઇએ  પોલીસને કહ્યું છે કે,શાંતિભાઇ જીવાવતના ૭૬વર્ષીય પત્ની કમલાબેને મને લોટનો ડબ્બો ઘંટીએ મુકવા કહેતાં હું ત્યાં ગયો હતો.સાડા ત્રણેક વાગે પરત ફર્યો ત્યારે આગળનો દરવાજો બંધ હતો.જેથી હું પાછળથી અંદર પ્રવેશ્યો ત્યારે કમલાબેને જમીન પર,તેમની પૌત્રી અને પુત્ર સોફા પર સૂતેલા હતા.તેમને  બૂમો પાડવા છતાં ઉઠતા નહતા.

મને કાંઇક અજુગતું લાગતાં રસોડામાં ગયો ત્યારે એક અજાણ્યા શખ્સે રૃમાલ સૂંઘાડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઇ હતી અને રૃમાલ નીચે પડી ગયો હતો.ત્યારબાદ બીજા બે જણા આવ્યા હતા અને મારા માથા પર ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા.

થોડીવાર બાદ ત્રણેય પરિવારજનોને ઉઠાડતાં તેમણે કોઇ શખ્સે રૃમાલ સૂંઘાડયા બાદ શું થયું તેની જાણ નથી તેમ કહ્યું હતું.જેથી કારેલીબાગના પીઆઇ એનએમ ચૌહાણે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.પરંતુ હજી સુધી લૂંટારાના કોઇ સગડ મળ્યા નથી.પોલીસે લૂંટારાઓનો રૃમાલ પણ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે | ahmedabad police wi…

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે | ahmedabad police wi...

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

6 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m…

9 months ago
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

1 year ago
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News