gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન રોડની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હવામાનની પ્રતિકૂળતાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા ન હતા, જેના કારણે તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણે PMના કાફલાની ગતિ ધીમી પડી હતી, જેનાથી ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખૂલી ગઈ છે.

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી 2 - image

હવામાનના કારણે પ્રવાસમાં ફેરફાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(20 સપ્ટેમ્બર) નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લગભગ પોણો કલાક સુધી ઉડાન ભરી શક્યું નહોતું. આથી, સમયનો બચાવ કરવા અને આગળના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે, વડાપ્રધાન સહિતનો કાફલો રોડ માર્ગે અમદાવાદ જવા રવાના થયો હતો. ત્યાંથી તેઓ દિલ્હી ગયા હતા.

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી 3 - image

બિસ્માર રસ્તાઓ પરથી પસાર થયો PMનો કાફલો

લોથલથી વાયા બગોદરા થઈને ગાંધીનગર જતા રસ્તા પર ઠેર ઠેર અસંખ્ય ખાડાઓ અને ખરાબ સપાટી જોવા મળી હતી. જે રસ્તાઓ પર સામાન્ય નાગરિકો રોજબરોજ હેરાન થાય છે, તે જ રસ્તાઓ પરથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી સહિતના આગેવાનોનો કાફલો પસાર થયો. અસંખ્ય ખાડાઓને કારણે કાફલાની સ્પીડ પર બ્રેક લાગી હતી. બાવળા પાસે પણ સખત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે મોટા વાહનોને બાવળાથી સાણંદ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી 4 - image

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ લોથલના NMHCનું કર્યું નિરીક્ષણ, જુઓ કેવું છે હડપ્પન ઈતિહાસનું આધુનિક સ્થાપત્ય

સરદાર પટેલ રિંગ રોડ જેવા મહત્ત્વના માર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા અને ખાડાઓ જોવા મળ્યા, જેના કારણે કાફલાને ધીમી ગતિએ પસાર થવું પડ્યું. આ ઘટનાએ વિકાસના દાવાઓ વચ્ચે પણ રાજ્યના મુખ્ય માર્ગોની હાલત હજુ પણ ચિંતાજનક છે તેની સચ્ચાઈ ઉજાગર કરી છે. અને ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉઠી રહ્યા છે.

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou…

નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou...

મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા | India Reac…

મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા | India Reac...

મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી, ધો.8માં ભણતાં નાના ભાઈનું મોત | Two broth…

મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી, ધો.8માં ભણતાં નાના ભાઈનું મોત | Two broth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

4 weeks ago
વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

6 months ago
નૂર દર વધવા સાથે, કાર્ગોની અવરજવર પણ વધશે | With the increase in freight rates cargo movement will a…

નૂર દર વધવા સાથે, કાર્ગોની અવરજવર પણ વધશે | With the increase in freight rates cargo movement will a…

9 months ago
વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca…

વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News