gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગૌમાંસ હોવાનું રિપોર્ટ આવતા પોલીસની કાર્યવાહી  અન્ય પાંચ આરોપીને પકડવા માટે પોલીસની કવાયત

માણસા :  માણસા તાલુકાના ઇટાદરા ગામે પોલીસ તેમજ ગૌરક્ષકોએ
રજવીપુરામાં એક ઈસમના મકાનની બાજુના ઢાળિયામાંથી પશુમાંસનો જથ્થો ઝડપ્યો હતો જેને
એફએસએલમાં મોકલવામાં આવતા આ ગૌમાંસ હોવાનો ખુલાસો થયો હતો જે ગુનાના આરોપીને
પોલીસે ઝડપી રિમાન્ડ દરમિયાન આ આરોપીએ તેની સાથેના બીજા પાંચ સહ આરોપી સામેલ
હોવાનું જણાવ્યું હતું અને આ ગુનાના કામે વપરાયેલા સાત વાહનો પોલીસે કબજે કરી અન્ય
આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

ગત ૧૦ તારીખે માણસા તાલુકાના ઈટાદરા ગામે રજવીપુરામાં રહેતો
શબ્બીરખાન અહેમદખાન પઠાણ ના ઘરની પાસે બનાવેલી લોખંડના પતરાવાળા ઢાળિયામાં પશુ
માંસ પડયું હોવાની માહિતીને આધારે માણસા પોલીસ તેમજ ગૌરક્ષકો આ સ્થળે પહોંચી ગયા
હતા અને તે દરમિયાન પોલીસે પશુ ચિકિત્સક ને બોલાવી માંસના સેમ્પલ લઇ એફએસએલમાં
મોકલ્યા હતા તો આ વખતે આ મકાનની બહાર અન્ય બે ગાય અને બે બકરીઓ પણ મળી આવી હતી
જેને પોલીસે ગૌશાળામાં મોકલી આપી હતી જ્યારે જે માંસ મળી આવ્યું હતું તેનો યોગ્ય
જગ્યાએ નિકાલ કર્યો હતો તો એફએસએલના રિપોર્ટ માં મળી આવેલા માંસ ગૌમાંસ હોવાનું
જણાયું હતું જેથી માણસા પોલીસે ગાયનું માંસ રાખનાર શબ્બીરખાન અહેમદખાન પઠાણ
વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો અને બે દિવસના રિમાન્ડ
દરમિયાન તેના આ ગુનામાં અન્ય  (૧) ઇમતાજખાન
ઉર્ફે કિલ્લી હબીબખાન બેલીમ (રહે. ઇટાદરા ગામ
, તા.માણસા)  (૨) આદિલહુસેન
જાકીરહુસેન બેલીમ (રહે. ઇટાદરાગામ તા.માણસા)  
(૩) મનોજ ઉર્ફે બાદશાહ ગાભાભાઇ સેનમાં (રહે.બોરૃ તા.માણસા)  (૪) રફિકભાઇ મહેમુદભાઇ મલેક (રહે.સે-૨૯
, મ.નં.૭૮૮/૨, સરકારી દવાખાનાની
પાછળ
, ગાંધીનગર)
(૫) શકિલ શક્કર (રહે.જુહાપુરા અમદાવાદ) પણ સહ આરોપી હોવાનું કબુલાત કરી હતી અને આ
પ્રવૃત્તિ માટે સાત જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતા.  પોલીસે કબજે કરી ઝડપાયેલા આરોપીને જેલ હવાલે
કરવામાં આવ્યો છે ત્યારે બાકીના પાંચ ફરાર આરોપીને ઝડપી પાડવા માણસા પોલીસે કવાયત
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
Next Post
નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u…

નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u...

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting...

થ્રી ડી બાયો પ્રિન્ટરથી દવા સંશોધનના ક્ષેત્રમાં 1.15 કરોડ પ્રાણીઓના જીવ બચશે | 3 d bio printing tech…

થ્રી ડી બાયો પ્રિન્ટરથી દવા સંશોધનના ક્ષેત્રમાં 1.15 કરોડ પ્રાણીઓના જીવ બચશે | 3 d bio printing tech...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

4 months ago
લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

8 months ago
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

6 months ago
કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News