gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થ્રી ડી બાયો પ્રિન્ટરથી દવા સંશોધનના ક્ષેત્રમાં 1.15 કરોડ પ્રાણીઓના જીવ બચશે | 3 d bio printing tech…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
થ્રી ડી બાયો પ્રિન્ટરથી દવા સંશોધનના ક્ષેત્રમાં 1.15 કરોડ પ્રાણીઓના જીવ બચશે | 3 d bio printing tech…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલી વખત થ્રી ડી બાયો પ્રિન્ટિંગ ટેકનિક અને થ્રી ડી સેલ કલ્ચર અંગે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને જાણકારી આપવા માટે સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટયુટ જોહન હોપકિન્સના પૂર્વ વિદ્યાર્થી ડો.સંસ્કૃતિ દાસ અને થ્રી ડી સેલ કલ્ચર નિષ્ણાત ડો.ગીરિરાજ આચાર્યેે આ ટેકનોલોજી અંગે માહિતી આપી હતી.

સેમિનારના કન્વીનર અને ઝૂઓલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરે કહ્યું હતું કે, થ્રી ડી બાયો પ્રિન્ટર અને થ્રી ડી સેલ કલ્ચર ભવિષ્યની ટેકનોલોજી છે. તેની મદદથી લેબોરેટરીમાં શરીરના કોઈ પણ હિસ્સાનું નિર્માણ કરવું શક્ય બનશે.ભવિષ્યમાં  શરીરમાં કિડની અને લિવર જેવા અંગોના પ્રત્યાર્પણ માટે કોઈ દાતા પર આધાર નહીં રાખવો પડે.ઉપરાંત દવા સંશોધનના ક્ષેત્રમા નવી દવાની સંભિવત અસરો જાણવા ઉંદર અને સસલા જેવા પ્રાણીઓ પર તેનો પ્રયોગ થાય છે. પરંતુ  તે જ અખતરા થ્રી ડી બાયો પ્રિન્ટરથી ઓર્ગન બનાવીને  કરી શકાશે. જેના કારણે વર્ષે ૧.૧૫ કરોડ જેટલા પ્રાણીઓના જીવ પણ બચશે. કેટલાક દેશોમાં   દવા કંપનીઓએ આ ટેકનોલોજીનો ઉપયોગ શરુ પણ કરી દીધો છે.

સેમિનારમાં સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કલમકર અને ઝૂલોજી વિભાગના હેડ પ્રો.બી સુરેશ પણ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી...

ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery …

ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery ...

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બારેજડી હત્યાકાંડ: ‘રિક્ષા સ્ટન્ટ’માં મોતના નાટકનો પર્દાફાશ, મિત્રોના જમણવારમાં થયેલી હત્યાનો ભેદ ઉક…

7 months ago
વડોદરાના નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલથી રહીશો પરેશાન : કમિશનરને રજૂઆત | Residents of Ni…

11 months ago
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

12 months ago
વિચિત્ર ઘટના: આગ્રામાં બિલાડીની સંભાળ માટે 4 હોમગાર્ડ કરાયા તૈનાત, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ | A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News