gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓ.પી. રોડ પરના પેટ્રોલ પંપના સ્ટોર મેનેજર પર હુમલો કરી ધમકી આપનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ભાગી ગયેલા ત્રીજાની શોધખોળ હાથ ધરી છે.

ઓ.પી.રોડ રામીન પાર્કમાં રહેતો શૈલેન્દ્ર શ્રીરામ મનોહર પાંડે પેટ્રોલ પંપ પર સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે જે.પી.રોડ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે મારી નાઇટ ડયૂટિ હતી. તે દરમિયાન ત્રણ છોકરાઓ કાર લઇને આવ્યા હતા. તેઓ પેટ્રોલ પંપના એરગેઝ પાસે ઉભા  રહીને વાતો કરતા હતા. જેથી, મેં તેઓને જણાવ્યું કે,ગાડી ત્યાંથી હટાવી લો. અહીંયા આવવા જવાનો રસ્તો છે, મારા શેઠ બોલશે. ત્રણ પૈકી એક યુવક મને કહેવા લાગ્યો હતો કે,ગાડી તો અહીંયા જ ઉભી રહેશે. હું કોઇથી ડરતો નથી. મને ગાળો બોલી મારા પર હુમલો કર્યો હતો.તેઓ મને મારતા મારતા રોડ પર લઇ ગયા હતા. એક આરોપી મને કહેવા લાગ્યો હતો કે,હું કોણ છે ? તને હજી ખબર નથી. હવે પછી મારી સામે બોલતો નહીં. નહીંતર જીવતો નહીં રહે. તે દરમિયાન પોલીસની ગાડી આવી જતા ત્રણ  પૈકી એક આરોપી ભાગી ગયો હતો જ્યારે બે યુવકો સ્થળ પરથી ઝડપાઇ  ગયા હતા. પોલીસે રિસીત શૈલેષભાઇ ઠક્કર ,સંકેત શૈલેષભાઇ ઠક્કર સહિત ત્રણની સામે ગુનો દાખલ કયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી

તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ | 3 5 …

તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ | 3 5 ...

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | Court sentences m…

8 months ago
જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી…

1 year ago
ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી : બાર્કલેઝનો આશાવાદ | Trump’s tariff…

બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News