gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક તરફ સરકાર વૃક્ષારોપણના પખવાડિયા ઉજવે છે

– મોડી રાતે નંબર પ્લેટ વગરના વાહનોમાં ઓવરલૉડ ભરી શૉ-મિલોમાં ઠલવાતા લાકડાં : તપાસની માંગ

કપડવંજ : કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કરી કપડવંજ- મોડાસા રોડ ઉપર આવેલી શૉ-મિલોમાં નંબર પ્લેટ વગરના વાહનોમાં લાવી ઠલવાઈ રહ્યો છે. ત્યારે વન વિભાગ અને આરટીઓ વિભાગ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. 

કપડવંજ- મોડાસા રોડ ઉપર સંખ્યાબંધ શૉ-મિલ આવેલી છે. જ્યાં તાલુકાના દંતાલી, લેટર, ઘઉંઆ, ભુતિયા, પીરોજ પુર,લાડુજીના મુવાડા,વઘાસ, ડોડીયા પુર, નીરમાલી, ઝંડા જેવા ગામોમાંથી વૃક્ષોનું નીકંદન કાઢી ઊંટલારીઓ અને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો ભરી મોડી રાતથી વહેલી સવાર દરમિયાન ઠલવાઈ રહ્યા છે. 

ત્યારે આ કાયદેસર છે કે ગેરકાયદે તે જોવાની તસદી પણ તંત્ર નહીં લેતું હોય તેવા આક્ષેપો ઉઠયા છે. એક તરફ સરકાર ગ્લોબલવોર્મિંગ અટકાવવા વૃક્ષારોપણના પખવાડિયા યોજી રહી છે.  ત્યારે વર્ષો જૂના વૃક્ષો કપાઈને શૉ-મિલ કે વેરહાઉસમાં ખડકાઈ રહ્યા છે. શૉ-મિલ કે વેરહાઉસમાં જ્વલનશીલ લાકડાંનો ખડકલો હોવા છતાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો કે એનઓસી પણ લેવાઈ નહીં હોવાના આક્ષેપ પ્રકૃતિપ્રેમીઓ કરી રહ્યા છે.

લાકડાંની હેરફેર કરવા ટ્રેક્ટરો પણ નંબર પ્લેટ વગરના વાપરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા ગેરકાયદે વૃક્ષછેદન કરી ઠલવાતી શૉ-મીલના માલિકો- વેપારીઓ વિરૂદ્ધ તેમજ આરટીઓ વિભાગ દ્વારા નંબર પ્લેટ વગરના ઓવરલૉડ ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…
GUJARAT

May 8, 2026
સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

Next Post
ગોધરામાં પોલીસ મથકે ધમાલ મચાવનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો | The procession of the accused who…

ગોધરામાં પોલીસ મથકે ધમાલ મચાવનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો | The procession of the accused who...

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b...

સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with…

સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતીમાં પૂરની સ્થિતિના પગલે ધોળકાના 20 ગામોને એલર્ટ | Alert issued to 20 villages in Dholka due t…

8 months ago
વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત | Emon fefin chinnap a malo lon eu aksiten

3 months ago
‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા | Punjab …

3 days ago
શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News