gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
‘તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી | Chaitar Vas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaitar Vasava VS Narmda Police: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા પોલીસ કચેરી ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે બુટલેગરોને પકડો નાના માણસો પાસે શુ દંડ વસૂલો છો. ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ  નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો હતો. 

ચૈતર વસાવાએ કહ્યું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે, બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ આક્ષેપો કરતા કહ્યું કે પોલીસ હપ્તા ખાઈને બુટલેગરોને છોડી દે છે. પોલીસ દારૂના પૈસા લે છે અને ભાવ નક્કી કરેલા છે.

રાજપીપળા એસ.પી ઓફીસ પહોંચતા પહેલા ચૈતર વસાવાને પોલીસે રોક્યા હતા, ત્યાં ચૈતર વસાવાએ કેવડિયાના ડી.વાય.એસ.પી. સંજય શર્માને સ્થળ પર કહ્યું કે ‘ આંગળી નીચી રાખીને વાત કર ‘ ” હું ધારાસભ્ય છું ” ત્યાં પણ પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. 

આ પણ વાંચો: ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો

'તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી 2 - image

પોલીસ સાથે તુંતું-મેંમેં

હાલમાં જ ઉમરવા જોશી ગામ ખાતેથી માટી ચોરીના વાહનો પકડ્યા તે પણ પૈસા લઈને છોડી દેવામાં આવ્યા છે. રાજપીપલા ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સમર્થકો સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં પોલીસ સાથે તુંતું-મેંમેં થઈ હતી. તમારે પકડવા હોઈ તો બુટલેગરોને પકડો ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો? 

ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના સમર્થકો દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં એસ.પી નર્મદા પ્રશાંત શુમ્બેએ ખાતરી આપી છે કે અમે સૂચના આપીશું કે આવું ફરી ન થાય. એસ.પી નર્મદા સાથે મીડિયાએ જ્યારે વાત કરી ત્યારે પ્રશાંત શુમ્બેએ કહ્યું કે અમે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેવા લોકો ને જ દંડ કરીએ છે. જેનું કારણ છે કે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં 48 ફેટલ થયા છે અને તે પણ ટુ વ્હિલર વાહનો વાળાના જ થયા છે જેથી આ કામગીરી કરવી પડે છે. એ બંને તાલુકા મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા છે જેથી મહારાષ્ટ્ર માંથી પણ ઘણા લોકો દારૂ પીને વાહન ચલાવતા હોઈ છે. જેથી પણ દંડની કામગીરી કરવી પડે છે. 

'તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી 3 - image

પોલીસની બે કેટેગરી: એક વ્યવસ્થિત નોકરી કરે છે, બીજા ભાજપની ચમચાગીરી કરે છે

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ  નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકાર પગાર લઇને વ્યવસ્થિત નોકરી કરે છે. બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે.  

કુળદેવીએ આદિ-અનાદિ કાળથી 15 હજાર વર્ષથી ત્યાં જરી ચડાવવા જઈએ છીએ, દેવમોગરામાં તમને શું નડીએ છીએ? કેવડિયામાં વી.આઇ.પી આવે છે ત્યારે પ્રોટેક્શન પુરૂ પાડો છો અને અહીં અમારા ગરીબ લોકોને હેરાન કરો છો. શાંતિ સુરક્ષા અને સલામતી તમારી જવાબદારી છે. ડરાવવાની તમારી જવાબદારી નથી. કાયદો વ્યવસ્થા જાળવવાની તમારી ડ્યૂટી છે. 

'તમારૂ મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મુકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી 4 - image

રાજપીપળા ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સમર્થકો સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા ત્યારે પોલીસ સાથે રકઝક થઇ હતી. તમારે પકડવા હોઈ તો બુટલેગરોને પકડો ગરીબ બાઇક સાવરોને કેમ પકડો છો? બુટલેગરોના ત્યાં રેડ પાડો, અમે સાથે આવીશું… દૂધવાળાને દૂધ વેચવા જવું પડે છે. દારૂવાળાની હાટડીઓ ચાલે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ…

વડોદરામાં GSEC કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોની ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત, સૂત્રોચ્ચાર છતાં તંત્ર બહ...

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f...

વડોદરાના શિયાબાગમાં કચરાની સૂપડી તૂટવાની તકરારમાં ચાકુથી હુમલો, 8 વિરૂદ્ધ ગુનો નોંધાયો

વડોદરાના શિયાબાગમાં કચરાની સૂપડી તૂટવાની તકરારમાં ચાકુથી હુમલો, 8 વિરૂદ્ધ ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં એસઆઈઆરની સાથે 32 દિવસમાં બીજા સત્રનો કોર્સ પણ શિક્ષકો-બીએલઓને પૂર્ણ કરવો પડશે | Teach…

આણંદ જિલ્લામાં એસઆઈઆરની સાથે 32 દિવસમાં બીજા સત્રનો કોર્સ પણ શિક્ષકો-બીએલઓને પૂર્ણ કરવો પડશે | Teach…

9 months ago
વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89…

વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89…

9 months ago
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

5 months ago
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News