gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગપુલો ખાતે આવતા આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા લેવાશે નહીં કોર્પોરેશનની સામાન્ય સભાએ મેન્ટેનન્સ ફી વસુલ કરવાના નિર્ણયને હાલ સ્થગિત કરવા મંજૂરી આપી છે. કોર્પોરેશનને મુખ્યત્વે ચાર સ્વિમિંગ પૂલ છે. જેમાં લાલબાગ સ્વિમિંગ પૂલ સૌથી જૂનો છે, જ્યાં આશરે 15000 આજીવન સભ્યો છે. જ્યારે સરદારબાગ સ્વિમિંગ પૂલના 12 થી 15 હજાર સભ્યો છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના આશરે 3 થી 4 હજાર આજીવન સભ્યો છે, જ્યારે કારેલીબાગ સ્વિમિંગ પૂલ વર્ષ 2017 માં શરૂ થયો છે, ત્યાં સભ્યોની સંખ્યા બહુ ઓછી છે. આજીવન સભ્યની નોંધણી વખતે 5500 લેવામાં આવે છે. જે વ્યક્તિ તરણ શીખવા માટે આવે છે, તેની પાસેથી મહિને 850 લેવાય છે. જ્યારે જે સ્વિમર હોય છે તેની પાસેથી 550 લેવાય છે, અને વાર્ષિક 4500 લેવામાં આવે છે.

આ સિવાય બીજી કોઈ ફી લેવામાં આવતી નથી.પાલિકાના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય સભામાં ચર્ચા દરમ્યાન પદાધિકારીઓ તેમજ સભાસદો દ્વારા કેટલાક સુચનો કરાયા હતા, જે પૈકી સ્વિમિંગપુલો ખાતેના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા વસુલ કરવા સૂચન કર્યું હતું. જેને બજેટ મંજૂર કરતી વખતે સમગ્ર સભાએ બહાલી આપી હતી, પરંતુ આ નિર્ણયની ફેર-વિચારણા કરવા રજૂઆત કરવામાં આવતા નિર્ણયને સ્થગિત કરવા માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જે મંજૂર કર્યા બાદ અંતિમ નિર્ણય લેવા સમગ્ર સભામાં દરખાસ્ત મુકવામાં આવતા સમગ્ર સભાએ દરખાસ્ત મંજૂર કરતા હવે આજીવન સભ્યો પાસેથી 1000 મેન્ટેનન્સ ફી તરીકે લેવાશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી | jethabhai bharwad re elected …

પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી | jethabhai bharwad re elected ...

પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ | FIR against young ma…

પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ | FIR against young ma...

નવરાત્રિના પ્રથમ નોરતે જ મહાકાળી માતાના દર્શને ઉમટ્યાં શ્રદ્ધાળુઓ, પાવાગઢમાં ભક્તિમય બન્યું વાતાવરણ …

નવરાત્રિના પ્રથમ નોરતે જ મહાકાળી માતાના દર્શને ઉમટ્યાં શ્રદ્ધાળુઓ, પાવાગઢમાં ભક્તિમય બન્યું વાતાવરણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

10 months ago
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

4 months ago
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

7 months ago
જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News