gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 | ahmedabad poll…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 | ahmedabad poll…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad air quality index : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલું હવાનું ચિંતાનો વિષય બન્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષમાં હવાને શુદ્ધ કરવાના નામે વિવિધ રૂ.549 કરોડનો ખર્ચ કરાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. પાંચ વર્ષ પહેલાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ યથાવત જ રહેતા મ્યુનિ.ના તમામ આયોજનો ખાતર પર દીવેલ સમાન દ્વારા સાબિત થયા છે. ત્યારે મ્યુનિ.ના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આયોજનોમાં હવાની શુદ્ધતા બાબતે ખરેખર ગંભીરતાથી આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ વિપક્ષે કરી છે.
અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 2 - image

અમદાવાદ શહેરમાં હવાને શુદ્ધ કરવાના વિવિધ આયોજનો માટે રૂ.81 કરોડની રકમની મંજૂરી તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આપવામાં આવી છે. આ દરખાસ્ત બાબતે આક્ષેપ કરતા વિપક્ષે જણાવ્યું છે કે, વર્ષ 2019-20નો અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 349 હતી. પાંચ વર્ષમાં રૂ. 549 કરોડની રકમ જુદા જુદા આયોજનોમાં વપરાયા બાદ વર્ષ 2024-25માં આ ઈન્ડેક્સ 345 થયો છે! એટલે કે કરોડો રૂપિયા વાપર્યા પછી સ્થિતિ દળી દળીને ઢાંકણીમાં…જેવી થઈ છે. 

અમદાવાદ શહેરની હવા શુદ્ધ થઈ રહી નથી, ત્યાં આ રૂ.81 કરોડની રકમમાંથી 18 કરોડ ગાંધીનગર મહાપાલિકા તથા કલોલ, સાણંદ અને બાવળા પાલિકાને આપવાનો વિચિત્ર નિર્ણય પણ મ્યુનિ.ના સત્તાધીશોએ લીધો છે! હવાની શુદ્ધતા બાબતે અમદાવાદ શહેરનો દેશમાં 24મો ક્રમ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા માટે દર વર્ષે ફાળવવામાં આવતી રકમ અન્ય બીજા આયોજનોમાં વાપરી નાંખવામાં આવે છે. જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. છેલ્લે પ્રજાએ ભોગવવાનો વારો આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત | booth raksh…

કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત | booth raksh...

GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv…

GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv...

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

1 year ago
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

5 months ago
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

5 months ago
ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News