gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: છેલ્લાં એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ ગરમાયો છે. એટલુ જ નહીં, ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય મુલાકાતે આવ્યાં છે. આ સૂચક પ્રવાસને જોતાં આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે તેનુ કારણ એ છે કે, સુરત ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો-ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી. મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. 

દક્ષિણ ગુજરાતના સાંસદ-ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી

સુરતમાં કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાને ભોજન લીધુ હતુ. પહેલીવાર એવું થયું કે, અમિત શાહ સાથે મુલાકાત લેનારાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ અપાયાં હતાં. શાહે બધાયની સાથે વન ટુ વન બેઠક કરી હતી. સરકીટ હાઉસમાં મોડી રાત સુધી બંધબારણે બેઠકનો દોર ચાલ્યો હતો. જોકે, સુરતના કેટલાંક ઉદ્યોગપતિઓએ પણ શાહ સાથે મુલાકાત કરી હતી. 

આ પણ વાંચોઃ બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા

અમિત શાહ અને શંકર ચૌધરી વચ્ચે અડધો કલાક ચાલી બેઠક

આ દરમિયાન, બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો જંગ છેડાયો છે. ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો છે. આ રસપ્રદ ચૂંટણીની વ્યસતતા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સરકીટ હાઉસ પહોચ્યાં હતાં જ્યાં બને વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઇ હતી. 

રાજકોટમાં બંધબારણે બેઠક

સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતાં જ્યાં સહકાર સંમેલનમાં ભાગ લીધો હતો. છેલ્લાં કેટલાંય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અસંતોષનો ચરુ ઉકળ્યો છે ત્યારે રાજકોટ સરકીટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય- સ્થાનિક નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના

નવરાત્રિ બાદ ગુજરાત રાજકારણમાં થશે નવાજૂની? 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે, ત્યારે જે રીતે અમિત શાહે બેઠકોનો દોર શરૂ કર્યો છે તે જોતાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક નજીકના દિવસો થાય તેવા અણસાર છે. આ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળ્યુ હતું. ટૂંકમાં, નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઇક નવાજૂની થશે તે નક્કી છે. 

અમદાવાદ સરકીટ હાઉસમાં પણ અમિત શાહે ડીજીપી સાથે બેઠક યોજી 

રાજકોટ પ્રવાસ પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતાં. એરપોર્ટથી તેઓ સીધા સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જ્યાં તેમણે ડીજીપી સાથે બેઠક યોજી 20 મિનિટ સુધી ચર્ચા કરી હતી. અમદાવાદના પ્રવાસ દરમિયાન શાહ ધારાસભ્ય-ભાજપના નેતાઓને પણ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમિત શાહ અમદાવાદમાં છે. જ્યાં તેઓ વાવોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગર સરકીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો મુદ્દે સમીક્ષા બેઠક યોજશે. કલોલ-માણસામાં વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. મોડી રાત્રે ગાંધીનગરમાં નવરાત્રિમાં ઉપસ્થિત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…
GUJARAT

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

May 13, 2026
મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
Next Post
નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર | Supreme Cou…

નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર | Supreme Cou...

બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા | Rain in Gujarat…

બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા | Rain in Gujarat...

H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો …

H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

2 months ago
ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

5 months ago
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

3 months ago
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News