gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે | vande bhara…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in INDIA
0 0
0
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે | vande bhara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vande Bharat Sleeper Train:  ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘આ ટ્રેનનું નિર્માણ અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. જોકે, આ ટ્રેન કયા રૂટ પર ચાલશે તે હજુ નક્કી થયું નથી. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્ત્વપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ છે.

રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વંદે ભારત સ્લીપર ટ્રેનને જોડીમાં ચલાવવી પડે છે. તેથી, બીજી ટ્રેન પણ બનાવવામાં આવી રહી છે, જે 10 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. બંને ટ્રેનો તૈયાર થયા બાદ રૂટ નક્કી કરીને તેને ચલાવવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલી સ્લીપર ટ્રેન દિલ્હીથી પટના અથવા દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે. અમુક રિપોર્ટ્સમાં દિલ્હીથી કોલકાતા વચ્ચે પણ આ ટ્રેન શરૂ થવાનો દાવો કરાયો હતો.

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે 2 - image

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો

ડિઝાઇન અને સ્પીડ

આ ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનનું બોડી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. આ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું ટ્રાયલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું છે. 

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે 3 - image

આંતરિક સગવડો

કોચનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક અને આધુનિક છે. જેમાં સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બેડની વ્યવસ્થા રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો: MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી

ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોઇલેટ અને સીસીટીવી કેમેરા જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.

સૂત્રો અનુસાર, આ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરના અંત સુધીમાં પાટા પર દોડતી થઈ શકે છે.

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…
INDIA

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

May 18, 2026
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…
INDIA

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

May 18, 2026
Next Post
નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h…

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h...

MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki…

MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki...

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

9 months ago
ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

8 months ago
જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

2 months ago
આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p…

આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News