gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PwBD Special Recruitment In Panchayat Department : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની ‘ફક્ત દિવ્યાંગ ઉમેદાવારો’ માટેની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળે PwBD માટે સીધી ભરતીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ શરૂ કરી છે, ત્યારે રાજ્યભરમાં અલગ-અલગ પોસ્ટ માટે કુલ 1251 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 15 એપ્રિલથી 15 મે, 2025 દરમિયાન ભરતીના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

દિવ્યાંગો માટે 1251 જગ્યા પર ભરતી 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ‘ફક્ત દિવ્યાંગ ઉમેદાવારો’ માટે 1251 જગ્યા પર ખાસ ભરતીની જાહેરાત કરી છે. જેમાં લેબોરેટરી ટેક્નિશિયનની 43, સ્ટાફ નર્સની 36, વિસ્તરણ અધિકારી (ખેતી)ની 12, પશુધન નિરીક્ષકની 23, આંકડા મદદનીશની 18, જુનીયર ફાર્માસિસ્ટની 43, વિસ્તરણ અધિકારી (સહકાર, ગ્રેડ-2)ની 08, સંશોધન મદદનીશની 05, મુખ્ય સેવિકાની 20, ગ્રામ સેવકની 125, ગ્રામ પંચાયત મંત્રીની 238 જગ્યા સહિત અલગ-અલગ પોસ્ટ માટે કુલ 1251 જગ્યા પર સીધી ભરતી કરાશે. 

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો 2 - image

આ પણ વાંચો: ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી

દિવ્યાંગ ઉમેદવારોએ ojas.gujarat.gov.in પર 15 એપ્રિલ, 2025થી 15 મે, 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિવિધ પોસ્ટ પર ઉમેદવારોની વયમર્યાદા, શૈક્ષિણક લાયકાત, સહિતની અન્ય માહિતી gpssb.gujarat.gov.in  પર મેળવી શકાશે.

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે, જયશંકરે યુનુસને રોકડું પરખાવી દીધું | s jaishankar …

બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે, જયશંકરે યુનુસને રોકડું પરખાવી દીધું | s jaishankar ...

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ...

શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son …

શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

1 year ago
રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

6 months ago
રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

6 months ago
VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News