gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Ganja Smuggling : વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીમાં આવેલા મકાનમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 10.080 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને રોકડા રૂ.29,050 જપ્ત કર્યા હતા. પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સુત્રધાર મહિલા અને બે તરૂણ સહિત આઠ આરોપીની ધરપકડ કરી હતી. 

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો.દિપકસિંહ અને હે.કો.હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે પી.આઇ એ.યુવરોઝ અને ટીમે વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીમાં એક મકાનમાં છાપો માર્યો હતો. છાપો દરમિયાન મહિલા, બે તરૂણ સહિત આઠ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે મકાનમાં રહેતી મંગલાબેન નિરજ શ્રીવાસ્તવની પૂછપરછ કરી હતી. બાદમાં મકાનમાં તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરીક્ષણ દરમિયાન ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 10.080 કિ.ગ્રામ. ગાંજો અને રોકડા રૂ.29,050 જપ્ત કરી મુખ્યસૂત્રધાર મંગલા શ્રીવાસ્તવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ.35, રહે.શાંતિનગર, ચણોદ), બીપીનકુમાર સતેન્દર રાજવંશી (ઉ.વ.20, રહે.ભડકમોરા, વાપી), ઉદયકુમાર રામઆશિષ રાજવંશી (ઉ.વ.21, રહે. મોટી સુલપડ,વાપી), રાજકુમાર સુરજ રાજવંશી (ઉ.વ.18, રહે.ભડકમોરા નાની સુલપડ, શાંતીનગર,વાપી), ક્રિષ્ના ઉર્ફે કાલુ ચંદ્રકાન્ત ઉતેકર (ઉ.વ.23, રહે.ભડકમોરા,વાપી), મલ્લીકાઅર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કામળે (ઉ.વ.19, રહે.આંબેડકરનગર,વાપી) અને બે તરૂણનો સમાવેશ થાય છે. મહિલા છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે નેટવર્ક ચલાવતી હતી. ગાંજાનો નાની નાની પડીકી બનાવી છુટક અને ગ્રાહકોને ડીલવરી કરતી હતી. જથ્થો સુરતના શખ્સ પાસેથી મંગાવતી હતી.

બે તરૂણ અને યુવાનોનો ધંધો કરવા ઉપયોગ કરાતો હતો

એસઓજીએ વાપીના ચણોદથી ગાંજાનો ધંધો કરતી મહિલા સહિત આઠ આરોપીની અટક કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં પકડાયેલા બે તરૂણ અને યુવાનનો ગાંજાનો ધંધો કરવા ઉપયોગ કરાતો હતો. તરૂણ પાસે મહિલા શેઠાણી ગાંજાની નાની નાની પડીકી બનાવડાવતી હતી. એટલું જ નહી પણ યુવાનો પાસે ગ્રાહકોને ડિલીવરી પણ કરાવતી હતી. તરૂણ અને યુવાનોને બરબાદીની ખાયમાં ધકેલનારા માર્ગે મહિલા લઇ જઇ ગંભીર કૃત્ય કરી તેઓના ભવિષ્યને અંધકારમય બનાવવાની ચેષ્ટા કરાઇ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સુરતમાં સતત બીજા દિવસે માથાભારે તત્વોની મિલ્કતનું ડિમોલીશન : નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર | Demolition of properties of rowdy elements for the second consecutive day in Surat

વડોદરાના 16 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણતાના આરે | work of checking answer sheets of GSEB board exams at 16 centers in Vadodara is nearing completion

ખેડૂતો અડધો માલ ખાલી કરે તે પછી ભાવ ઘટાડતા મંડીના વેપારીેથી બચાવો | cotton price ian APMC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N…

11 months ago
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

2 months ago
એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

રાપરના મેળામાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે બબાલ, એકને ઈજા, પોલીસે મામલો થાળે પાડ્યો | Two yo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News