gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : હરિયાણાથી અમદાવાદ તરફ દારૂનો જથ્થો ભરીને જતા એક કન્ટેનરને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી ફુલ 61 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

એક બંધ બોડીનું આઇસર કન્ટેનર રાજસ્થાન પાસિંગનું ભરૂચથી એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદ તરફ જનાર છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબી સ્ટાફે એક્સપ્રેસ હાઈવે ઉપર આસોજ ગામ પાસે ટોલનાકા પર ગઈ રાત્રે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે કન્ટેનર ખાલી હોવાનું જણાવ્યું હતું જોકે કન્ટેનર વચ્ચે એક પાર્ટીશન પાડી ગુપ્ત ખાનું જેનો દરવાજો કન્ટેનર ઉપર બનાવ્યો હતો. જે નજરે પડતા પોલીસે કન્ટેનર પર ચડી ચેક કરતા ગુપ્ત ખાનાની અંદર દારૂનો મોટો જથ્થો જણાયો હતો. 

કન્ટેનરમાંથી રૂપિયા 46 લાખ કિંમતની દારૂની 6,288 બોટલો મળી હતી. આ અંગે ડ્રાઇવર પન્નારામ ઉર્ફે સુરેશ ચુનારામ જાટ રહે ધારાસર જીલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા હરિયાણા તરફ હું વાહન લઈને ગયો હતો. ત્યારે નારોલ પાસે રવાડી બાયપાસ પર એક વ્યક્તિ ગાડી લઈને જતો રહ્યો હતો. બાદમાં ગાડી ભરીને તે પરત આપી ગયો હતો સાથે એક મોબાઇલ આપ્યો હતો અને જયપુર પાસે જવાનું કહ્યું હતું. આ દરમિયાન હુસેન નામનો એક શખ્સ ફોનથી સંપર્કમાં રહેતો હતો તેણે લોકેશન મોકલી ઈન્દોર અને તે બાદ આગળ મોકલેલો આજે સવારે સુરત થઈ વડોદરા જવા જણાવેલ અને અમદાવાદ રિલાયન્સ પેટ્રોલ પંપ પહેલા ફોન કરવા જણાવ્યું હતું. હુસેન મને વારંવાર લોકેશન પૂછતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma...

શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

શેરબજાર તૂટવાના ત્રણ કારણો... સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma...

વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ …

વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…

મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…

5 months ago
12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

1 year ago
જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આ…

2 months ago
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News