gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, આઝમ ખાનને મળવા રામપુર જશે | Akhilesh Yadav will go to Rampur to…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, આઝમ ખાનને મળવા રામપુર જશે | Akhilesh Yadav will go to Rampur to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav will meet Azam Khan : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ 8 ઓક્ટોબરના રોજ રામપુરમાં પાર્ટીના નેતા આઝમ ખાન સાથે મુલાકાત કરશે. અખિલેશે આ માટે પહેલાથી જ તારીખ નક્કી કરી દીધી છે, અને એવું જાણવા મળ્યું છે કે, તેમણે સવારે 10 વાગ્યે અમૌસી એરપોર્ટથી ખાનગી જેટ દ્વારા બરેલી એરપોર્ટ જશે. એરપોર્ટથી તેમણે સીધા રોડ માર્ગે આઝમ ખાનના નિવાસસ્થાને જશે. અખિલેશ આઝમ ખાનના નિવાસસ્થાને લગભગ એક કલાક વિતાવે તેવી અપેક્ષા છે, ત્યારબાદ તેઓ બરેલી થઈને લખનઉ પાછા ફરશે.

સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, લખનઉમાં માયાવતીની રેલીના એક દિવસ પહેલા જ અખિલેશ પ્રવાસે જશે. રાજકીય વિશ્લેષકો આને સપાની રણનીતિના ભાગ માની રહ્યા છે. પાર્ટીનું માનવું છે કે, આઝમ ખાનને મળવાનો સંદેશ તેના સમર્થકોને મજબૂત કરી શકે છે અને આગામી રાજકીય પરિસ્થિતિમાં તેમની સ્થિતિ સશક્ત કરી શકે છે.

આઝમ ખાને શું કહ્યું?

આઝમ ખાન તાજેતરમાં સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા. લગભગ બે વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ન્યાય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘પાર્ટી સાથેના સંબંધો અકબંધ છે અને બહુજન સમાજ પાર્ટી (BSP)માં જોડાઈશ નહીં. મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું હાઈકોર્ટ અને જો જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય માંગીશ.’

જેલમાંથી મુક્ત થયા બાદ આઝમ ખાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘સપા અધ્યક્ષ અખિલેશ યાદવે મને શુભકામના પાઠવી હતી. અખિલેશ એક મોટી પાર્ટીના નેતા છે. જો એમને મારા જેવા નાના માણસ માટે આવુ કહે તો એમની મહાનતા દર્શાવે છે.’

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે

આઝમ ખાન સામે અનેક કેસ દાખલ

સમાજવાદી પાર્ટીના સ્થાપક સભ્ય અને રામપુરથી 10 વખત ધારાસભ્ય રહેલા આઝમ ખાન પર જમીન હડપ કરવા અને ભ્રષ્ટાચાર સહિત આરોપને લઈને ફોજદારી કેસ છે. અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ક્વોલિટી બાર જમીન હડપ કરવાના કેસમાં તેમને જામીન આપ્યા. આ કેસમાં રામપુર જિલ્લામાં ગેરકાયદેસર અતિક્રમણનો આરોપ હતો, અને એફઆઈઆર દાખલ થયાના લગભગ પાંચ વર્ષ પછી આઝમ ખાનનું નામ ફરીથી તપાસમાં સામેલ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of…

રાજકોટમાં સત્તાધીશોનાં વાહનો અને સિટી બસોના પાર્ટ પણ વિદેશી | Parts of vehicles and city buses of of...

સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada's clothes ...

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

11 months ago
ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ…

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ…

3 months ago
ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

5 months ago
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News