gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Devbhumi Dwarka News : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતી હોય છે. આ દરમિયાન આગામી 6 એપ્રિલ, 2025ના રોજ ‘રામ નવમી ઉત્સવ’ને લઈને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકા ખાતે 6 એપ્રિલ, 2025ના રવિવારના રોજ રામ નવમીના દિવસે દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાનના દર્શનનો સમય બદલાયો છે. જેમાં રામ નવમીના દિવસે સવારે 6:30 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. જ્યારે સવારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ 9 વાગ્યાથી 10:30 વાગ્યામાં શ્રૃંગાર દર્શન થશે. આ દરમિયાન 10 વાગ્યે શ્રૃંગાર આરતી થશે. આ પછી 10:30 વાગ્યાથી બપોરના 12 સુધી દર્શન બંધ રહેશે. 

આ પણ વાંચો: દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કરાયું

જ્યારે બપોરે 12 વાગ્યે ઉત્સવ આરતી થશે. જેમાં ઉત્સવ દર્શન બપોરના 12 વાગ્યથી 01:30 વાગ્યા સુધી કરી શકાશે. આ પછી બપોરે 01:30 વાગ્યાથી 05:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજના સમયે નિત્યક્રમ મુજબ મંદિરના દર્શન કરી શકાશે.

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર…

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર...

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા…

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલા...

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ | …

1 year ago
આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro…

ગુજરાતમાં છેલ્લા 24 કલાક 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં 10.43 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ…

જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ | Youth beaten …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News