gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor on India-Pak Handshake Row: એશિયા કપ 2025ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાઈ તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરવાના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આપણે રમતની ભાવનાને રાજકારણ અને સેનાના સંઘર્ષથી અલગ રાખવી જોઈએ. કારગિલ યુદ્ધ વખતે પણ આપણે પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવ્યા હતા.’

આપણે રમતની ભાવનાઓથી રમવું જોઈએ: શશિ થરૂર

મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, ‘વ્યક્તિગત રીતે, મારું માનવું છે કે જો આપણે પાકિસ્તાનથી આટલા ગુસ્સે છીએ, તો આપણે બિલકુલ રમવું ન જોઈએ. પરંતુ જો આપણે રમી રહ્યા છીએ, તો આપણે રમતની ભાવનાઓથી રમવું જોઈએ અને તેમની સાથે હાથ મિલાવવો જોઈએ. જ્યારે 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આપણા સૈનિકો દેશ માટે પોતાના જીવ આપી રહ્યા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો, કારણ કે રમતની ભાવના અલગ છે અને તેનો દેશો કે સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી. જો કે,આ મારો મત છે.’

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે શશિ થરૂરે જણાવ્યું હતું કે, ‘મને એવું લાગી રહ્યું છે કે, બંને ટીમની પ્રતિક્રિયાઓ ખેલદિલીનો અભાવ દર્શાવે છે.

આ પણ વાંચો: ‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

BCCIએ પાકિસ્તાનના ખેલાડીઓ સામે ફરિયાદ નોંધાવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 21મી સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025માં સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાનના ખેલાડી સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફ સામે અયોગ્ય વર્તન બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી હતી. BCCIએ આ ફરિયાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને મોકલી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

'અમે અહીં જ નથી રોકાવાના...', GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi ...

‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…

'કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું...', પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk...

સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ…

સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist…

ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 17 ટકા વધીને 19.7 લાખ યુનિટને સ્પર્શી ગયું | Electric vehicle regist…

1 year ago
જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c…

જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c…

9 months ago
જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા…

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા…

7 months ago
જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ | martyr …

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ | martyr …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News