gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોસ્ટલ બેલેટની ગણતરી બાદ જ EVMના વોટની ગણતરી, ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર | ec change postal ballo…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
પોસ્ટલ બેલેટની ગણતરી બાદ જ EVMના વોટની ગણતરી, ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર | ec change postal ballo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission News: પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર હેઠળ હવે પોસ્ટલ બેલેટની ગણતરી થયા પછી જ EVM મતોની ગણતરી કરવામાં આવશે. 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, EVM/VVPAT ગણતરીનો સેકન્ડ અને લાસ્ટ રાઉન્ડ પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ શરુ કરવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેટ પહેલાં EVMની ગણતરી થઈ શકતી હતી, પરંતુ હવે VVPAT ગણતરી પૂરી થયા પછી જ પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થશે. ચાલો ચૂંટણી પંચના નિર્ણય અને પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને કેવી રીતે વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે તે જાણીએ. 

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જાણો કઈ વાતે ઘેર્યા

1. ચૂંટણી પંચે છેલ્લા છ મહિનામાં ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી 29 મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. પંચની 30મી પહેલ તરીકે પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

2. મત ગણતરીના બે મુખ્ય તબક્કા છે:

  • પોસ્ટલ બેલેટ/ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ(ETPB)ની ગણતરી
  • EVM દ્વારા ગણતરી

3. ગણતરીના દિવસે:

  • સવારે 8:00 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરુ થશે.
  • EVMની ગણતરી સવારે 8:30 વાગ્યે શરુ થશે.
  • પહેલાં આવુ શક્ય હતું કે, EVMની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા પૂરી થઈ જાય.  

4. દિવ્યાંગ  અને વરિષ્ઠ નાગરિકો (85 વર્ષથી વધુ વયના) માટે તાજેતરના પગલાંથી પોસ્ટલ બેલેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: ‘આ તો વર્ષોથી ચાલે છે, ક્યાં ઊંઘી ગયા હતા અત્યાર સુધી..’, રામલીલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનું નિવેદન

5. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે :

  • પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ EVM/VVPAT ગણતરીનો બીજો અંતિમ રાઉન્ડ શરુ કરવામાં આવશે.
  • આ સુનિશ્ચિત કરશે કે, ગણતરીની પ્રક્રિયા સમાન અને સ્પષ્ટ રહે.

6. જો પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હશે, તો પૂરતાં પ્રમાણમાં ટેબલ અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને કોઈ વિલંબ ન થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu…

ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu...

સોનિયા ગાંધીએ PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જાણો કઈ વાતે ઘેર્યા | Sonia Gandhi Qu…

સોનિયા ગાંધીએ PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જાણો કઈ વાતે ઘેર્યા | Sonia Gandhi Qu...

‘ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ’, VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english …

'ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ', VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…

28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…

1 year ago
જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત

જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત

1 year ago
જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્…

જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્…

10 months ago
47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News