gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનિયા ગાંધીએ PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જાણો કઈ વાતે ઘેર્યા | Sonia Gandhi Qu…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
સોનિયા ગાંધીએ PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જાણો કઈ વાતે ઘેર્યા | Sonia Gandhi Qu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sonia Gandhi Statement: કોંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીએ ગુરુવારે (25મી સપ્ટેમ્બર) પેલેસ્ટાઈન મુદ્દા પર કેન્દ્ર સરકારના વલણની ટીકા કરી હતી. તેમણે એક લેખમાં લખ્યું કે, ‘સરકારના પગલાં મુખ્યત્ત્વે ભારતના બંધારણીય મૂલ્યો અથવા તેના વ્યૂહાત્મક હિતોને બદલે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતા દ્વારા પ્રેરિત હોય તેવું લાગે છે.’

સોનિયા ગાંધીએ મોદી સરકારના વલણ અંગે શું લખ્યું…

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેખ લખીને મોદી સરકારના વલણની આકરી ટીકા કરી છે. તેમણે લખ્યું કે, ‘વ્યક્તિગત રાજદ્વારીની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી. વિશ્વના અન્ય ભાગોમાં ખાસ કરીને અમેરિકામાં આવું કરવાના પ્રયાસો તાજેતરના મહિનાઓમાં સૌથી દુ:ખદ અને અપમાનજનક રીતે નિષ્ફળ ગયા છે.’

ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર છેલ્લા કેટલાક મહિનામાં સોનિયા ગાંધીનો આ ત્રીજો લેખ છે, જે દરેક વખતે આ મુદ્દા પર મોદી સરકારના વલણની આકરી ટીકા કરે છે. સોનિયા ગાંધીએ લેખમાં લખ્યું, ભારતે લાંબા સમયથી ઈઝરાયલ-પેલેસ્ટાઈનના ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે, શાંતિ અને માનવ અધિકારોના રક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ભારત 1974માં પેલેસ્ટાઈન લિબરેશન ઑર્ગેનાઇઝેશ (PLO)ને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક હતો અને તેણે સતત બે-દેશ સમાધાનને ટેકો આપ્યો છે.

આ પણ વાંચો: અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા

ભારત હવે લગભગ પોતાની ભૂમિકા છોડી ચૂક્યું છે

મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ લખ્યું, ‘ઑક્ટોબર 2023માં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે દુશ્મનાવટ વધી ત્યારથી છેલ્લા બે વર્ષમાં ભારતે પોતાની ભૂમિકા લગભગ છોડી દીધી છે. સાતમી ઑક્ટોબર 2023ના રોજ ઈઝરાયલી નાગરિકો પર થયેલા હુમલા પછી 17,000 બાળકો સહિત 55,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયલી સૈન્ય ખોરાક, દવા અને અન્ય સહાય જેવી આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે, જેના કારણે ગાઝાના લોકો દુષ્કાળ જેવી સ્થિતિમાં ધકેલાઈ ગયા છે.

બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ મોદી અંગે લખ્યું કે,’મોદી સરકારનું બહેરાશભર્યું મૌન માનવતા અને નૈતિકતા બંનેનો ત્યાગ દર્શાવે છે. એવું લાગે છે કે સરકારના પગલાં ભારતના બંધારણીય મૂલ્યોને બદલે ઈઝરાયલી વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતાથી પ્રેરિત છે. વ્યક્તિગત વ્યૂહનીતિની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
INDIA

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

February 9, 2026
મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
Next Post
‘ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ’, VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english …

'ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ', VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english ...

બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election …

બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election ...

અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ | Four…

અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ | Four...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs …

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs …

6 months ago
ગુજરાતી ફિલ્મ અને કલાકાર જગત માટે નવી ઉંચાઈ: હિરેન પ્રજાપતિ દ્વારા ‘ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી’નુ…

ગુજરાતી ફિલ્મ અને કલાકાર જગત માટે નવી ઉંચાઈ: હિરેન પ્રજાપતિ દ્વારા ‘ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી’નુ…

6 months ago
ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- ‘હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા’ | it ministe…

ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- ‘હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા’ | it ministe…

6 months ago
‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News