gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…
1
VIEWS
Share on FacebookShare on Twitter

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા 1 - image

વડોદરા : મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના માલિક પાસે રૃા.૪૦ હજારની
લાંચની માંગણી કરી લાંચ લેતા ઝડપાઇ ગયેલા ઇએસઆઇસીના ઇન્સ્પેક્ટરને કસુરદાર ઠેરવી
ન્યાયાધીશે ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ રૃા.૧૫ હજારનો દંડ ફટકારી આરોપી જો
દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, મકરપુરા જીઆઇડીસીમાં મનોજભાઇ પટેલની
એન્જિનિયરિંગ કંપનીમાં ં વર્ષ ૨૦૧૨માં ઇએસઆઇસીના ઇન્સ્પેક્ટર જીતેન્દ્રકુમાર
અરવિંદકુમાર સીંગ (રહે.માંજલપુર) ઓડિટ માટે આવ્યા હતા. તપાસમાં કોઇ નિયમનો ભંગ
કરવામાં આવ્યો હોય તેવી વિગતો સામે આવી ન હતી એટલે અધિકારીએ તમારે ચલણથી રૃા.૩૫૦૦
ઇએસઆઇસીમાં જમા કરાવવા પડશે તેમ જણાવ્યું હતું.

નાણાં ચલણથી ભરવાના હોઇ મનોજભાઇએ તૈયારી બતાવતા ઇન્સ્પેક્ટરે
તમારે બીજા રૃા.૪૦
,૦૦૦ મને આપવા પડશે તેમ કહ્યું હતું. ફરિયાદીએ
લાંચની રકમ આપવાની ના કહેતા ઇન્સ્પેક્ટરે કેટલીક ભુલો બતાવી હતી અને જો તમે ૪૦
હજાર નહી આપો તો તમારે મોટી રકમ ભરવી પડશે તેમ કહેતા ફરિયાદીએ થોડા દિવસમાં તે આ
રકમ આપશે અત્યારે પૈસા નથી તેમ કહી અધિકારીને રવાના કર્યા હતા. તા.૨૮ ડિસેમ્બર
૨૦૧૨ના રોજ લાંચની રકમ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી.

એસીબી દ્વારા મકરપુરા જીઆઇડીસી સ્થિત કંપનીમાં છાટકુ ગોઠવવામાં
આવ્યું હતું. અધિકારીએ રૃા.૪૦
,૦૦૦ની રોકડ રકમનું કવર સ્વિકારતા વોંેંચમાં
ગોઠવાયેલા એસીબીના જવાનોએ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર

ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ | national allie…

6 months ago
વડોદની સીમમાં બેકાબૂ બૂલેટે રાહદારી અને વાહનને અડફેટે લીધા, એકનું મોત | Uncontrolled bullet hits ped…

9 months ago
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

3 months ago
સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News