gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આઇઆઇટી-ગાંધીનગરના સંશોધનમાં ગંગાના સૂકાવાને ઓછાં વરસાદ સાથે સંબંધ હોવાનો દાવો 

– ઐતિહાસિક  રેકોર્ડઝ અને 1991થી 2020 દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી 1300 વર્ષના જળપ્રવાહ મોડેલની રચના કરાઇ 

નવી દિલ્હી : ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટીના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. આ અભ્યાસના તારણો નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની જર્નલ પ્રોસિડિંગ્ઝમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

આઇઆઇટી-ગાંધીનગર અને યુએસની એરિઝોન યુનિવર્સિટીના સંશોધકોએ ગંગાની સૂકાવાની ઘટનાને નૈરૂત્યના ચોમાસામાં ઘટી રહેલાં વરસાદ સાથે સાંકળી છે. સંશોધકોની ટીમે ઐતિહાસિક રેકોર્ડઝ અને ૧૯૯૧થી ૨૦૨૦ દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી છેલ્લા ૧૩૦૦ વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના કરી હતી. 

સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૯૦ના દાયકાથી ગંગાના સૂકાવાને કારણે ૧૬મી સદીના દુકાળ કરતાં ૭૬ટકા વધારે આકરાં દુકાળો  વારંવાર પડયા છે. ૧૯૫૧થી ૨૦૨૦ દરમ્યાન કુલ વાર્ષિક વરસાદમાં પણ તેને કારણે ૯.૫ ટકા ઘટાડો અંદાજવામાં આવ્યો છે. જે  ભારતના પશ્ચિમ પ્રાંતમાં વરસાદનો ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. 

સંશોધકોએ ઉમેર્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે વરસાદ વધવાની ધારણાં હોવા છતાં ભારતીય મહાસાગર ઝડપથી હુંફાળો થઇ જતાં અને ઉપખંડમાં પ્રમાણમાં ઓછું ગરમ વાતાવરણ પ્રવર્તવાના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી ગયું છે. તેમાં પણ વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળસ્રોતો પણ સૂકાઇ રહ્યા હોવાથી તથા સિંચાઇના સ્રોતો ઝડપથી ઘટી રહ્યા હોઇ તેના કારણે પણ ગંગાના સૂકાવા પર અસર પડી રહી છે. અગાઉના અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે હિમશીલાઓ પીગળવાથી અને વરસાદ વધારે પડવાથી ગંગા નદીના તટપ્રદેશમાં જળપ્રવાહ વધશે. જો કે આ સંશોધકોએ જણાવ્યું હતું કે તેમનો અભ્યાસ દર્શાવે છે કે ગરમ ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા દર્શાવવાનું કામ સંકુલ પુરવાર થઇ શકે છે. ચોમાસામાં વરસાદના પડવાને અસર કરતાં અન્ય પરિબળોને સાંકળતા વધુ અભ્યાસો કરવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

સંશોધકોએ તેમના અભ્યાસના આધારે માંડેલા અંદાજ અનુસાર સૌથી વધારે ગંગાના સૂકાવાનું પ્રમાણ ૧૯૯૧થી ૨૦૨૦માં  જણાયું છે, બીજા ક્રમે આવી રીતે ગંગાના સૂકાવાની ઘટના ૧૫૦૧થી ૧૫૩૦ દરમ્યાન બની હશે. જ્યારે ત્રીજા ક્રમે ગંગાના સૂકાવાના સમયગાળો ૧૩૪૪થી ૧૩૭૩ રહ્યો હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
Next Post
લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was...

મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…

મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ જણાતા હોબાળો | Uproar in Anand Bedwa village after ad…

આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં ભેળસેળવાળું દૂધ જણાતા હોબાળો | Uproar in Anand Bedwa village after ad…

11 months ago
વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

3 months ago
મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office …

મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office …

7 months ago
વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News