– વડાપ્રધાને જીએસટીમાં વધુ કાપના આપ્યા સંકેત
– વર્ષ 2014માં રૂ. 1 લાખની ખરીદી પર અંદાજે રૂ. 25,000નો ટેક્સ હવે રૂ. 6,000 થઈ ગયો
નવી દિલ્હી : દેશભરમાં નવરાત્રિના પહેલા દિવસે જીએસટીમાં ભારે કાપની ભેટ આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક આનંદના સમાચાર આપ્યા છે.