gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

નવરાત્રીના રંગીન તહેવારમાં અમદાવાદ શહેરે બોલીવૂડ સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું. કરણ જોહરની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ શહેરમાં પ્રમોશનલ ઇવેન્ટ માટે આવી હતી.

વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પોલે અમદાવાદના દર્શકો સાથે મુલાકાત લીધી. સ્ટાર્સે ફેન્સ સાથે ગરબાની રમઝટ માણતાં કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો.

ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ ફિલ્મની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. રોમાંસ, કોમેડી, કન્ફ્યુઝન અને ઈમોશન્સથી ભરપૂર સ્ટોરીલાઈન દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે.

ફિલ્મની કથાવસ્તુ પ્રમાણે વરુણ ધવનનું પાત્ર સાન્યા મલ્હોત્રાને પ્રેમ કરે છે, પરંતુ સાન્યા રોહિત સરાફ સાથે લગ્ન કરવા તૈયાર છે. બીજી તરફ રોહિતનું પાત્ર જાહ્નવી કપૂરનો ભૂતપૂર્વ પ્રેમી હોવાનું સામે આવે છે. પરિસ્થિતિએ વરુણ અને જાહ્નવી બંનેને એકબીજા નજીક લાવી દીધા છે. તેઓ પોતાના દિલના દુઃખને દુર કરવા માટે સાથે મળીને એક યોજના ઘડે છે – જેમાં એકબીજાના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવાનો દેખાવ કરવો પડે છે.

આ અનોખી સ્ટોરીને હળવા મિજાજની કોમેડી, મીઠો રોમાંસ અને ઈમોશનલ પળો સાથે પરોઢવામાં આવી છે.

અમદાવાદની નવરાત્રીમાં સ્ટાર્સની હાજરીએ ચાહકોના ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security...

‘કર્મોના ફળ ભોગવી રહ્યા છે…’, લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન | kashmiri …

'કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન | kashmiri ...

જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું | 1…

જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું | 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due…

8 months ago
ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

9 months ago
જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News