gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રણોલીના પેટ્રોલપંપ ઉપર એક ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઉધારમાં ડીઝલ પુરાવ્યા બાદ રૃ.૩૫.૮૫લાખ ચાંઉ કરી જનાર કર્મચારી અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રણોલી વિસ્તારમાં એચ પી પંપ ખાતે મેનેજર તરીકે ફરજ  બજાવતા વિરેન્દ્રગિરીએ પોલીસને કહ્યું છે કે,મારી મદદમાં રહેતા અભિષેક ઉર્ફે બોબી સંતોષભાઇ શુક્લાને ઉઘરાણી માટે કામ સોંપેલું હતું.તેણે સોમનાથ રોડવેઝના જીજ્ઞોશ પટેલના વાહનોમાં જાન્યુ- ૨૦૨૪થી ઉધાર ડીઝલ પુરાવી તેની તમામ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.

ઓડિટ દરમિયાન વિગતો  બહાર આવતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.આ કામ અમારે ત્યાં અગાઉ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેના પિતા સંતોષ રમાકાન્ત ભાઇ શુક્લાના કહેવાથી કર્યું હોવાની માહિતી ખૂલી છે.આ રકમમાંથી મામા માટે એક કાર અને ટેમ્પો ટ્રાવેલર ખરીદ કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી.જેથી પોલીસે બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer...

ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો ૧.૨૧કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 1 21 crore seized under the g…

ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો ૧.૨૧કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 1 21 crore seized under the g...

ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસોના મિત્રાલ હાઈસ્કૂલથી રામોલ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર | Bypass road connecting Ramol Road fr…

1 year ago
ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

6 months ago
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

7 months ago
જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News