gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં  અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી 1 - image

  અમદાવાદ,શુક્રવાર,26 સપ્ટેમબર,2025

વર્ષ-૨૦૨૪માં ૧૨ ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અને રાજય સરકારે સંયુકત રીતે શહેરના અલગ અલગ ૧૮ સ્થળે ૯૫ દિવસ શોપિંગ ફેસ્ટિવલ
યોજયો હતો.સ્ટોલના ઉંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ પછી પણ
ઉંચી કિંમતોના કારણે ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી. ગત વર્ષની નિષ્ફળતા  છતા આ વર્ષે ૧૨ ડિસેમ્બર-૨૫થી ૧૩ જાન્યુઆરી-૨૬
સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી અપાઈ છે.

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શોપિંગ ફેસ્ટિવલ યોજવા અને
તે પાછળ થનારા ખર્ચને લઈ અત્યારથી મંજૂરી આપી દીધી છે.પરંતુ મંજૂરી આપનારા
કોર્પોરેશનના સત્તાધીશોને એ યાદ નહીં હોય કે ગત વર્ષે કોર્પોરેશન દ્વારા એક સ્ટોલ
દીઠ પ્રતિ દિન અંદાજે રુપિયા ૩ હજારથી ૩૫૦૦ સુધીનુ ભાડુ વસૂલાયુ હતુ. ઉપરાંત
મોટાભાગના સ્ટોલ ધારકો પાસેથી કોર્પોરેશને એડવાન્સ રુપિયા ત્રણ લાખ ભાડુ વસૂલી
લીધુ હતુ જેની સામે વેપારીઓને ભાડા જેટલી પણ કમાણી નહી થતા ૭૦થી ૮૦ ટકા સ્ટોલ બંધ
થઈ ગયા હતા.સિંધુભવન રોડ ઉપરાંત નિકોલ
,સી.જી.રોડ
અને મણિનગરમા શરુ કરવામા આવેલા શોપિંગ ફેસ્ટિવલના મોટાભાગના સ્ટોલના પડદા પડી ગયા
હતા.સિંધુ ભવન અને લો-ગાર્ડન વિસ્તારમાં પણ સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ કરવા પડયા હતા.

વર્ષ-૨૦૨૪માં વેપારીઓની સંખ્યા ઘટીને ૬૦૯ થઈ ગઈ

રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-૨૦૧૯થી
દિવાળીના તહેવારમાં આ પ્રકારે શોપિંગ ફેસ્ટિવલ યોજવા કરોડો રુપિયા ખર્ચ કરી રહયા
છે.પરંતુ તેને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. વર્ષ-૨૦૧૯માં આ શોપિંગ ફેસ્ટિવલની શરુઆત
થઈ તે સમયે ૧૭ હજાર વેપારીઓ જોડાયા હતા.વર્ષ
–૨૦૨૪માં
વેપારીઓની સંખ્યા ઘટીને ૬૦૯ થઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …

મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી ...

IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed…

IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed...

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીલ બનાવવા જતા તળાવમાં પગ લપસ્યો, મહેસાણાના ડભોડા ગામમાં યુવકનું ડૂબવાથી મોત | Mehsana Young man die…

રીલ બનાવવા જતા તળાવમાં પગ લપસ્યો, મહેસાણાના ડભોડા ગામમાં યુવકનું ડૂબવાથી મોત | Mehsana Young man die…

1 year ago
રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

1 month ago
નર્મદા કેનાલના કાચા કાંસમાં બારેમાસ ગંદકીથી લોકોને ભારે હાલાકી

નર્મદા કેનાલના કાચા કાંસમાં બારેમાસ ગંદકીથી લોકોને ભારે હાલાકી

7 months ago
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News