gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

– વડાદરા બ્રાહ્મણની વાડી સામે કાંસ આગળ ઘણા સમયથી કચરો ઉપાડાતો નથી

કપડવંજ : કપડવંજમાં નવરાત્રિ પર્વ ટાણે જ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાતા નગરજનો, ખેલૈયા પરેશાન બન્યા છે. પાલિકા તંત્ર પાણી, ગટર અને ગંદકીના પ્રશ્નો ઉકેલવામાં વામળું પુરવાર થઈ રહ્યું હોવાના આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.

નવરાત્રિ મહોત્સવમાં કપડવંજમાં ઘેર ઘેર ધાર્મિક ઉપાસના ચાલી રહી છે. ત્યારે પાલિકાની બેકાળજીના કારણે અનિયમિત પાણી, ગટરો ઉભરાવી, ઠેર ઠેર ગંદકીના ઢગલા, સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે કોલેજ નજીક રાહદારીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ત્યારે પાલિકા તંત્રને નાગરિકોની કોઈ ચિંતા ન હોય તેમ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ કે ઝડપી ઉકેલ લવાતો નથી. 

અંધારિયા વડ નીચે વડાદરા બ્રાહ્મણની વાડી સામે પાણી જવાના કાંસ આગળ લાંબા સમયથી ગંદકીના ઢગ ખડકાયેલા હોવા છતાં પાલિકા તંત્ર તેને દૂર કરવાની તસ્દી લેતું નથી. સરકાર સ્વચ્છતા માટે લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે બીજી તરફ કપડવંજમાં ગંદકીના ઢગથી નગરજનો પરેશાન બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

Next Post
ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો

બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove…

બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove...

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. 1.86 લાખ કરોડને પાર થઇ ગઇ | GST revenue in August crosses Rs 1 86 lakh cro…

6 months ago
અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

10 months ago
ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા | Two men who stole 2 tractors in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News