gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ | Labor court orders reinstat…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ | Labor court orders reinstat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવેલી અરજી પર લેબર જજ સંજયકુમાર સુમંતપ્રસાદ જાનીની કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે છટણી ગેરકાયદેસર જાહેર કરી અરજદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.

અરજદારો નકુલ જીતુસિંહ મકવાણા , રાહુલ ઈશ્વરભાઈ ભરૂચી, ઉજ્જ્વલભાઈ જેંતીલાલ પટેલ અને ભાવેશ બાબુભાઈ પટેલ તરફથી રજૂઆત થઈ હતી કે, તેઓ યોગ્યતા આધારિત ઇન્ટરવ્યૂ પાસ કરી સફાઈ નિરીક્ષક તરીકે જોડાયા હતા. કાયમી ગણવાને લાયક હોવા છતાં અચાનક છટણી કરવામાં આવી હોવાને તેઓએ ગેરન્યાયી અને કિન્નાખોરીભર્યું પગલું ગણાવ્યું હતું. મ્યુ. કમિશનર, ડે. કમિશનર અને કા. ઈજનેર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) તરફથી રજૂઆત થઈ હતી કે, અરજદારોની નિમણૂક ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર બે વર્ષ માટે કરવામાં આવી હતી. સમયગાળો પૂર્ણ થતાં કરાર આગળ ન વધારતા તેમની સેવા આપોઆપ સમાપ્ત થઈ ગઈ હતી. તેથી કાયમી કામદારોના લાભો આપવાના તેઓ હકદાર નથી. કોર્ટે પોતાના નિરીક્ષણમાં જણાવ્યું કે, અરજદારો ઇન્ટરવ્યૂ પાસ કરી જોડાયા હોવાથી તેમની ભરતી બેકડોર એન્ટ્રી માનવાની નથી. સફાઈનું કામ અવિરત ચાલુ રહેતું હોવાથી યોગ્ય કારણ વિના છટણી કરવી ન્યાયોચિત નથી. હાલની બેરોજગારીની પરિસ્થિતિમાં કામદારોને લાંબા સમય સુધી હંગામી રાખીને છોડી દેવું યોગ્ય નથી. અંતે કોર્ટે આદેશ આપ્યો કે અરજદારોને 30 દિવસની અંદર મૂળ હોદ્દા અને જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે અને અરજી ખર્ચ પેટે રૂ. 5 હજાર ચૂકવવામાં આવે. જો કે પડેલા દિવસોના પૂરેપૂરા પગાર મેળવવા માટે તેઓ હકદાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki…

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki...

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la...

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan’s bi…

12 months ago
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

1 month ago
માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

5 months ago
અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News