gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું 1 - image

અમદાવાદમાં લૂંટારુ ટોળકી મહિલાઓને લૂંટવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહી છે. જેમાં ઓઢવમાં મંદિરનું સરનામું પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરી હતી અને મંદિરના પુજારી હોવાની વાત કરીને મહિલા પાસેથી મંદિરમાં મૂકવા માટે રૃા.૧૧ લીધા હતા. ત્યારબાદ દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી હતી અને મંત્રોચ્ચાર કરીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ થેલીમાં મૂકાવી હતી. બીજીતર મહિલાએ આપેલા રૃા.૧૧માંથી રૃા. ૧૦ થેલીમાં મૂકીને મહિલાના નજર ચૂકવીને દાગીના લઇ લીધા બાદ મંદિરમાં પૂજા કરીને પ્રસાદ લઇને આવવાનું કહીને બે ગઠીયા નાસી ગયા હતા. બીજા બનાવમાં જમાલપુર ફૂલબજાર પાસે રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી રૃા. ૧૫,૦૦૦ ભરેલા પર્સની લૂંટ ચલાવીને ત્રણ આરોપી નાસી ગયા હતા. આ બન્ને બનાવ અંગે ઓઢવ અને હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં દાગીના પવિત્ર કરવાનું કહી બુટ્ટી થેલીમાં મૂકાવી મહિલા પાસેથી મંદિરમાં મૂકવા લેધેલા ૧૧માંથી ૧૦ થેલીમાં મૂકી પૂજા કરી  પ્રસાદ લઇ આવવાનું કહી ફરાર

ઓઢવમાં  રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે મહિલા ગાયને રોટલી ખવડાવવા માટે સોસાયટીના નાકે આવ્યા હતા. આ સમયે બે શખ્સોએ આવીને મેલડી માતાનું મંદિર ક્યાં આવેલું છે કહીને સરનામું પૂછ્યું હતું. ત્યારબાદે પોતે પૂજારી હોવાની વાત કરીને મહિલા પાસેથી મંદિરમાં મૂકવા માટે રૃા.૧૧ લીધા હતા. ત્યારબાદ દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી હતી અને મંત્રોચ્ચાર કરીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ થેલીમાં મૂકાવી હતી. બીજીતર મહિલાએ આપેલા રૃા.૧૧માંથી રૃા. ૧૦ થેલીમાં મૂકીને મહિલાના નજર ચૂકવીને દાગીના લઇ લીધા બાદ મંદિરમાં પૂજા કરીને પ્રસાદ લઇને આવવાનું કહીને બે ગઠીયા નાસી ગયા હતા.  કલાક સુધી રાહ જોવા છતાં કોઇ પરત ના આવતાં મહિલા પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે ઓઢવ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

બીજા બનાવમાં નરોડામાં ફૂલનો વ્યવસાય કરતી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં રમઝની અને કાલીયા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા અને તેમના પતિ પોતાની રિક્ષા લઇ જમાલપુર ફૂલ બજારમાં ફૂલ લેવા માટે ગઇકાલે વહેલી સવારે આવ્યા હતા. પતિ ફુલ બજારમાં ફૂલ લેવા માટે ગયા હતા ફરિયાદી મહિલા  બ્રિજ ઉપર સ્મશાન પાસે રિક્ષામાંબેઠા હતા આ સમયે રિક્ષા પાછળ કંઇ અવાજ આવતાં તેઓએ પાછળ જોતાની સાથે તેમના હાથમાંથી રૃા. ૧૫,૦૦૦ ભરેલા પર્સની લૂંટ ચલાવી હતી મહિલાએ પોલીસ પોલીસ કહીને બુમો પાડતાં એક આરોપીએ હું રમઝાની છું  જા પોલીસ બોલાવી દે કંઇ નહી કરી શકે કહીને ત્રણેય આરોપી નાસી ગયા હતા. આ ઘટના  અંગે  હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ ...

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી | chhind…

સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી | chhind…

6 months ago
VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

8 months ago
વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

9 months ago
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News