gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in INDIA
0 0
0
ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બહરાઇચમાં ગેરકાયદે મદરેસા સીલ કરાયું

સગીરાઓએ પોલીસ અને અધિકારીઓના કાફલાને જોઇને ડરીને પોતાને ટોઇલેટમાં બંધ કરી લીધી હોવાનો શિક્ષકોનો દાવો

લખનઉ: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલતા મદરેસા પર પ્રશાસન દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મદરેસાના ટોઇલેટમાંથી ૪૦ જેટલી સગીરાઓ મળી આવી હતી. જેમની ઉંમર આશરે ૯થી ૧૪ વર્ષની છે. અધિકારીઓએ મહિલા પોલીસની મદદથી તમામ સગીરાઓને પરિવારને સોંપી દીધી હતી. જ્યારે મદરેસાને સીલ કરી દેવામાં આવ્યું હતું. 

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પહલવારા ગામમાં ત્રણ માળનું મદરેસા ચાલતું હતું. આ મદરેસાનું રજિસ્ટ્રેસન નહોતુ કરાવવામાં આવ્યું. પ્રયાગપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અશ્વિની કુમાર પાંડેએ કહ્યું હતું કે પ્રશાસનને આ ઇસ્લામિક સંસ્થા અંગે ફરિયાદ મળી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે જ્યારે અમારી ટીમ બિલ્ડિંગની તપાસ માટે ગઇ તો મદરેસાના સંચાલકોએ અન્ય માળ પર જવાની ના પાડી હતી. જોકે બાદમાં પોલીસની મદદથી પ્રવેશ કરાયો હતો, ટોઇલેટની તપાસ કરતા અનેક સગીરાઓ મળી આવી હતી. તમામ સગીરાઓ ટોઇલેટમાં છુપાઇ ગઇ હતી. 

જિલ્લા લઘુમતી વેલફેર ઓફિસર મોહમ્મદ ખાલીદે કહ્યું હતું કે બહરાઇચમાં ૨૦૨૩ના સરવેમાં સામે આવ્યું કે ૪૯૫ મદરેસા રજિસ્ટ્રેશન વગર ચાલે છે. હાલ આ મદરેસાની તપાસ કરાઇ તેનું પણ રજિસ્ટ્રેશન નહોતુ થયું. જોકે સગીરાઓ ટોઇલેટમાં કેમ પુરાયેલી હતી તેના સવાલના જવાબમાં શિક્ષકોએ કહ્યું હતું કે અચાનક પોલીસ કાફલો આવ્યો જેને કારણે ડરીને તમામ સગીરાઓએ પોતાને ટોઇલેટમાં બંધ કરી લીધી હતી. તમામ સગીરાઓને તેમના ઘરે પહોંચતી કરી દેવા મેનેજમેન્ટને કહેવામાં આવ્યું હતું, હાલ આ મામલે કોઇ ફરિયાદ દાખલ નથી થઇ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો | Impostor Baba Chaitanya Nand who …

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો | Impostor Baba Chaitanya Nand who ...

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two ...

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે | ED to attach assets of cricke…

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે | ED to attach assets of cricke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

4 months ago
‘NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ’, બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન | Bihar…

‘NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ’, બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન | Bihar…

6 months ago
જુથળ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીનું 2.09 કરોડનું કૌભાંડ | 2 09 crore scam of former Secratray o…

જુથળ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીનું 2.09 કરોડનું કૌભાંડ | 2 09 crore scam of former Secratray o…

2 months ago
ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News