gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત | To ease traffic problem…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત | To ease traffic problem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે  બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત 1 - image  

  અમદાવાદ,સોમવાર,29 સપ્ટેમ્બર,2025

અમદાવાદમાં ઘેરી બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા એસ.ટી.
ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. બસ સેવા માટે હાઈવે નજીક બસ ટર્મિનલ બનાવવા
દરખાસ્ત વિચારણા હેઠળ છે.ઝુંડાલ સર્કલ ઉપરાંત નિકોલ-કઠવાડા તથા આર.ટી.ઓ.પાસે આવેલા
પ્લોટમાં બસ ડીપો પણ બનાવાશે. હાઈવે પાસેની જગ્યામાં આ ત્રણે બસ સર્વિસની  એક સાથે બસ પાર્ક થવાથી ટ્રાફિક પણ સરળ બનશે
એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.

શહેરના એક દાયકામા થયેલા વિસ્તાર અને વિકાસને લઈ અમદાવાદ
બહારથી આવતી એસ.ટી.બસ ઉપરાંત કોર્પોરેશન દ્વારા દોડાવાતી એ.એમ.ટી.એસ.તથા
બી.આર.ટી.એસ. બસો પણ અવારનવાર ટ્રાફીકની ગીચતામા ફસાઈ જતી જોવા મળે
છે.એ.એમ.ટી.એસ.કમિટી સમક્ષ ઝુંડાલ સર્કલ રોડ પાસે આવેલ ૧૦
,૦૧૫ ચોરસમીટર, ગાંધી આશ્રમ, આર.ટી.ઓ. સર્કલ
પાસે ૧૦
,૦૦૪
ચોરસમીટર તથા નિકોલ-કઠવાડા ખાતે ૧૬
,૩૪૨ ચોરસ
મીટર જગ્યા ડેવલપ કરી બસ ટર્મિનલ તથા ડીપો બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
એ.એમ.ટી.એસ.ને ફાળવવામા આવ્યા છે.એ.એમ.ટી.એસ. ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ
,આ કામગીરી કરવા
ડિઝાઈન અને કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લી.ને
નિમણૂંક આપવા ચાર ટકા ઉપરાંત જી.એસ.ટી.ના ભાવથી આપવાની દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય
લેવાયો નથી. કન્સલ્ટન્ટની ફી  વધુ પડતી
હોવાનુ લાગતા ફી અંગે સ્પષ્ટતા થયા પછી યોગ્ય નિર્ણય કરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near ...

ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં | India China standoff: No buyers for A…

ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં | India China standoff: No buyers for A...

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ…

5 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ! વાવાઝોડાનો ખતરો દૂર થયો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું | shak…

6 months ago
ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની…

4 months ago
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News