gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂર્વ ગૃહમંત્રી ચિદંબરમના મોટા ખુલાસાથી રાજકારણ ગરમાયું

– ચિદંબરમની કબૂલાતથી સાબિત થાય છે કે યુપીએ સરકાર અમેરિકાના દબાણ હેઠળ કામ કરતી હતી : ભાજપ

– જવાબી કાર્યવાહી માટે પાક. પર હુમલો કરવાની મારી તિવ્ર ઇચ્છા હતી, મનમોહનસિંહ સાથે પણ ચર્ચા કરી હતી : ચિદંબરમ

નવી દિલ્હી : કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલાને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ૨૦૦૮માં મુંબઇમાં આ આતંકી હુમલા થયા તે બાદ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની સરકાર જવાબી કાર્યવાહી માટે પાકિસ્તાન પર હુમલા કરવાની હતી, જોકે અમેરિકાના દબાણને પગલે આ હુમલો નહોતો કરવામાં આવ્યો. ચિદંબરમના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરી હતી.

એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું હતું કે મુંબઇ હુમલા બાદ પુરી દુનિયા યુદ્ધ ના કરો તેવુ કહેવા માટે દિલ્હી આવી હતી. તે સમયના અમેરિકાના વિદેશમંત્રી કોંડોલીઝા રાઇસ મને અને તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને મળવા માટે ભારત આવ્યા હતા. તે સમયે મારા મનમાં પાકિસ્તાનને વળતો જવાબ આપવાનો વિચાર ચાલી રહ્યો હતો, જે અંગે મે અમેરિકાના વિદેશમંત્રીને પણ જાણકારી આપી હતી. ૨૦૦૮ના મુંબઇ હુમલાના થોડા જ દિવસો બાદ પી. ચિદંબરમે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.  કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ વધુમાં કહ્યું હતું કે અમેરિકાના વિદેશમંત્રી કોંડોલીઝા રાઇસ મને અને વડાપ્રધાનને મળ્યા હતા ત્યારે પાકિસ્તાન પર વળતા હુમલા અંગે ચર્ચા થઇ હતી, આ દરમિયાન તેમણે અમને કહ્યું હતું કે પાકિસ્તાન સામે કોઇ જવાબી કાર્યવાહી ના કરશો. બાદમાં કોઇ જ ગુપ્ત માહિતી જાહેર કર્યા વગર મે એમને કહ્યું હતું કે જવાબી કાર્યવાહીનો નિર્ણય સરકારે લીધો છે. મને પણ તે સમયે લાગ્યું હતું કે આપણે વળતો પ્રહાર કરવો જોઇએ, મે આ મુદ્દે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને પણ અન્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. બીજી તરફ ચિદંબરમના આ ખુલાસા બાદ ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએે કહ્યું હતું કે પી. ચિદંબરમ પાક. પર હુમલો કરવા માગતા હતા પરંતુ શું કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને મનમોહનસિંહે તેમને રોક્યા હતા? એવુ લાગી રહ્યું છે કે યુપીએ સરકાર અમેરિકાના દબાણમાં કામ કરી રહી હતી.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
જાંબુ ગામમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત 6 વ્યક્તિનો હુમલો | Six people including a family woman at…

જાંબુ ગામમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત 6 વ્યક્તિનો હુમલો | Six people including a family woman at...

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver's advance st...

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED …

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

4 months ago
માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

5 months ago
કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

6 months ago
૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News