gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તોફાની દરિયા વચ્ચે પોરબંદરનાં પીલાણાનાં એન્જિનમાં ક્ષતિ થઈ પડી 

– પાતા નજીકથી બનને માછીમારોના મૃતદેહ મળ્યા

– બે કલાક સુધી દરિયામાં તોફાની મોજાં સાથે બાથ ભીડી અન્ય ત્રણ માછીમારો કિનારે પહોંચવામાં સફળ રહેતા બચાવ

પોરબંદર: પોરબંદર નજીકના માધવપુર પાસે ફિશિંગ કરવા ગયેલ એક પીલાણું ટેકનીકલ ખામીને લીધે એન્જિન બંધ પડી જતા તોફાની દરિયામાં ફસાઈ ગયું હતું અને પલ્ટી ખાઈ જતા બે માછીમારોના મોત થયા છે જયારે ત્રણ ખલાસીઓનો બચાવ થયો છે. 

બનાવની વિગત એવી છે કે પોરબંદરના જયેશભાઈ કાનજીભાઈ ગોહલેલનું જય ખેતલીયા દાદા નામનું પીલાણું ફિશિંગ માટે પાંચેક દિવસ પહેલા રવાના થયું હતું અને તેમાં પાંચ ખલાસીઓ મૂળ દ્વારકાના શશીભાઈ નાથુભાઈ સોલંકી (ઉ.વ.પર), ધામરેજ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.પ૩), ધામરેજના હાજાભાઈ લાખાભાઈ લોઢારી (ઉ.વ.પ૪), કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી (ઉ.વ.૪૬) મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮) માછીમારી માટે રવાના થયા હતા અને ર૬ તારીખે રવાના થયા બાદ તેઓનું પીલાણું માધવપુર નજીક હતું ત્યારે કોઈ કારણોસર ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. એન્જિનમાં ખામી અને પેટ્રોલ ખલાસ થઈ જતા તેમનું પીલાણું આમતેમ ફંગોળાવા લાગ્યું હતું. આથી ખલાસીઓએ તેને કાંઠે લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને અંતે માધવપુર અને પાતા વચ્ચેના દરિયામાં પીલાણું પલ્ટી  ખાઈ ગયું હતું અને પાંચે પાંચ ખલાસીઓ તોફાની દરિયામાં ઉછળતા મોજા વચ્ચે બચવા માટેની કોશિષ કરવા લાગ્યા હતા. 

લગભગ બે કલાક સુધી દરિયાના તોફાની મોજા સાથે બાથ ભીડીને હાજા લોઢારી, તુલસી પાંજરી અને સંજય ચૌહાણ પાતા નજીક કાંઠે આવી ગયા હતા. જયારે બે ખલાસીઓ શશીભાઈ સોલંકી (ઉ.વ.પર) અને મંગાભાઈ ચાવડા (ઉ.વ.પ૩) બંને દરિયા સામે બાથ ભીડવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે અંતે હિંમત હારી ગયા હતા અને સમુદ્રમાં ડૂબી ગયા હતા. 

શોધખોળ દરમિયાન પાતા નજીક પીલાણું અને એક ખલાસીની લાશ મળી હતી. આથી માધવપુર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ એ જ વિસ્તારમાંથી બીજા ખલાસીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બે વ્યક્તિઓના  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જયારે બચી ગયેલા ત્રણ ખલાસીઓને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા માછીમાર આગેવાન જીવનભાઈ જૂગી સહિત અન્ય અગ્રણીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસની તથા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે …

કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે ...

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti...

Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી… આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe…

Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી... આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

5 months ago
‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- ‘અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે’ | Karnataka …

‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- ‘અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે’ | Karnataka …

1 year ago
સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

1 year ago
ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર…

ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News