gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે …
5
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,30 સ્પટેમ્બર,2025

ઔડાની મળેલી બેઠકમાં આગામી કોમનવેલ્થ તથા ઓલિમ્પિક ગેમ્સને
ધ્યાનમાં રાખીને સાત નવી ટી.પી.સ્કીમ.ની રચના કરવા માટે જાહેરાત કરાઈ છે.અમદાવાદ આ
બંને ગેમ્સના યજમાન તરીકે છવાઈ જવા માંગે છે. ત્યારે સઈજ
, ગોધાવી,કાણેટી,નિઘરાડ તથા
મણિપુર જેવા ગામમા વિકાસનુ આયોજન કરાશે
.નવી
ટી.પી.સ્કીમ.ની રચનાથી આ વિસ્તારોમાં અંદાજે એક હજાર હેકટર વિસ્તારનું શહેરીકરણ
થવાથી માળખાકીય સુવિધા ઝડપથી લોકોને મળી શકશે.

ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમ.ની જાહેરાત કરાઈ છે.જેના
પગલે ઔડાને  નાગરિકોને જુદી જુદી માળખાકીય
સુવિધા પુરી પાડવા માટેના પ્લોટ મળી રહેશે.ટી.પી.સ્કીમ.ના અમલથી નવા રસ્તાઓ પણ
બનશે.બેઠકમાં જાસપુર-ખોડિયાર
,
કાણેટી-નિઘરાડ, નિઘરાડ,ચેખલા-ગોધાવી, લપકામણ,રકનપુર ઉપરાંત
દહેગામ
, રણાસણ-એણાસણ, રૃપાવટી અને
છારોડી માટે ટી.પી.સ્કીમ.સંલગ્ન ઔડાને મળતા રિઝર્વેશનના પ્લોટ તથા રસ્તા અંગે
પરામર્શ અપાતા ટી.પી.સ્કીમ.ની અંતિમ મંજૂરી માટેનો માર્ગ મોકળો બનશે.બેઠકમાં ઔડા
વિસ્તારમાં રેડી મિકસ કોંક્રીટ પ્લાન્ટમાટે જાહેર કરાયેલી એસ.ઓ.પી.માં કેટલાક
ફેરફાર કરી બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ હતી.કલોલ નગરપાલિકાને પાણીના સમ્પ
, પમ્પિંગ સ્ટેશન
તથા ફીલ્ટર પ્લાન્ટ માટે જમીન ફાળવવા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત સાણંદ
નગરપાલિકાને કોમ્યુનિટી હોલ બનાવવા જમીન ફાળવવા થયેલી રજૂઆતને પગલે ૫૬૨૭ ચોરસમીટર
જમીન કોમ્યુનિટી હોલ બનાવવા સાણંદ નગરપાલિકાને ફાળવણી કરવા રાજય સરકારમા દરખાસ્ત
કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti...

Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી… આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe…

Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી... આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe...

ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે | 765 k…

ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે | 765 k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

2 months ago
ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

6 months ago
ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ…

ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ…

8 months ago
અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News