
– પૂર્વ ગૃહમંત્રી ચિદંબરમના મોટા ખુલાસાથી રાજકારણ ગરમાયું
– ચિદંબરમની કબૂલાતથી સાબિત થાય છે કે યુપીએ સરકાર અમેરિકાના દબાણ હેઠળ કામ કરતી હતી : ભાજપ
– જવાબી કાર્યવાહી માટે પાક. પર હુમલો કરવાની મારી તિવ્ર ઇચ્છા હતી, મનમોહનસિંહ સાથે પણ ચર્ચા કરી હતી : ચિદંબરમ
નવી દિલ્હી : કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલાને લઇને મોટો ખુલાસો કર્યો છે.










