gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rupal Mataji Palli: ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીની દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી પલ્લીનું માઈભક્તોમાં અનેરું મહત્ત્વ છે. દર વર્ષે નવરાત્રિમાં યોજાતી પલ્લી યાત્રામાં દૂર-દૂરથી માઈભક્તો આવે છે અને પલ્લીયાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિનાં નોમના દિવસે પલ્લી મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર એટલે કે નોમના દિવસે રાતે 12:00 વાગ્યે પલ્લી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.  

આ પણ વાંચો: જેતપુર નજીક નવરાત્રિમાં ખોડિયાર મંદિરમાં ચોરી: ચોરો CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ

ભક્તોએ પલ્લી પર ઘીનો અભિષેક કર્યો

માતાજીની પલ્લી પર કરાતા શુદ્ધ ઘીના અભિષેક માટે ટ્રેકટરની ટ્રોલીઓમાં ઘી એકત્ર કરવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. 

આસો મહિનાની નવરાત્રિની નોમ પર પાલખી યાત્રા યોજાય છે

ગાંધીનગરથી આશરે 15 કિ.મી. દૂર રુપાલ ગામે દેવી વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે પાલખી યાત્રા યોજાય છે. નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી વિશ્વભરમાં રુપાલની પલ્લી તરીકે ઓળખાય છે. એવુ કહેવાય છે કે, આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. 

આ પણ વાંચો: ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત

ગઈકાલ એટલે કે, 30 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકાળવામાં આવી હતી. પલ્લીમાં ઘીનો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય વરદાયિની જય જગદંબા નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
જેતપુર નજીક નવરાત્રિમાં ખોડિયાર મંદિરમાં ચોરી: ચોરો CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ | navratri theft kho…

જેતપુર નજીક નવરાત્રિમાં ખોડિયાર મંદિરમાં ચોરી: ચોરો CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ | navratri theft kho...

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no...

RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી | no act…

RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી | no act...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ…

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ…

4 months ago
ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

3 months ago
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

1 year ago
સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News