gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: નવરાત્રીની ઘૂમ મચી છે ત્યારે ચોથા નોરતે શેલા ગામે ગરબામાંથી પાછા ફરતાં યુવક-યુવતી ઉપર લુખ્ખાઓએ હુમલો કર્યાની ઘટના બની છે. ઘાટલોડિયાના સત્તાધાર ચાર રસ્તા પાસે અકસ્માત થયો ન હોવા છતાં લુખ્ખાગીરી આચરી યુવતીનો ફોટો પાડી લઈને કારને અંકુર ચાર રસ્તા લઈ જઈ કારના કાચ તોડી નાખ્યા હતા. યુવક મદદ માટે નારણપુરામાં જ રહેતા મામાના ઘરે ભાગ્યો ત્યાં પણ આઠ-દસ લુખ્ખાના ટોળાંએ પીછો કર્યો હતો. સૂર્યકુટિર ફ્‌લેટમાં રહેતા મામાના ઘરમાં તેમજ સોસાયટીના સીસીટીવીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ચોથા નોરતે બનેલી ઘટનામાં સારવાર બાદ યુવકે પાંચ દિવસ પછી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લુખ્ખાગીરી આચરનાર આઠ-દશ શખ્સોના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો

નારણપુરામાં મામાના ઘરમાં પણ ધૂસી ટોળાંની તોડફોડ

નારણપુરા એ.ઈ.સી. નજીક મૂર્ધન્ય એપાર્ટમેન્ટમાં રહેતા કથન અજયભાઈ ભાવસાર (ઉ.વ. 22) તેની ફિયાન્સી નંદીતા અને પિતરાઈ વેદાંત સાથે ગત તા. 25ના રોજ શેલા ગામે કાર લઈને ગરબામાં ગયા હતા. રાત્રે અઢી વાગ્યાના અરસામાં પરત ફરતી વેળાએ સતાધાર ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં કારને બ્રેક મારતાં એક એક્ટિવા ચાલકને અડકી ગયાનું કથનને જણાયું હતું. કારની નીચે ઉતરીન તપાસ કરતાં એક્ટિવાને કાર અડકી નહીં હોવા છતાં ટુ વ્હીલરચાલકે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. લોકોએ બન્નેને છૂટા પાડ્યા હતા. આ સમયે એક્ટિવા ચાલકે કથનની ફિયાન્સીનો ફોટો મોબાઈલ ફોનમા પાડી લઈને કહ્યું હતું કે, તુ અમારી પાછળ કાર આવવા દે. કથન તેના એક્ટિવાની પાછળ કાર ચલાવતા અંકુર ચાર રસ્તા ઉપર પહોંચ્યો હતો. કાર રસ્તાની સાઈડમાં ઉભી રખાવી હતી ત્યાં ચારથી પાંચ માણસો આવી ગયા હતા. આ શખ્સોએ કારનો આગળના અને ખાલી સાઈડના કાચ તોડી નાંખ્યા હતા.   ફિયાન્સીનો વીડિયો, ફોટો લીધા હોવાથી ચિંતિત અને દબાણમાં રહેલા કથને તેના મામા મિલાપભાઈને ફોન કરીને લઈ જવા માટે બોલાવ્યા હતા. મામા મિલાપભાઈએ તેમના ઘરે આવી જવા કહ્યું હતું.

આઠથી દસ શખ્સોએ લાકડી, પાઈપોથી કથનને માર્યો

કથન કાર લઈને નારણપુરાના સૂર્યકુટિર ફ્‌લેટમાં રહેતા મામા મિલાપભાઈ ભાવસારના ઘરે જવા નીકળ્યો ત્યાં પણ આ શખ્સો પીછો કરતાં પાછળ આવ્યા હતા. સૂર્યકુટિર ફ્‌લેટ પહોંચીને બચવા માટે કથન, ફિયાન્સી અને પિતરાઈ ભાઈ દોડ્યા હતા. આ સમયે એક શખ્સે કારમાંથી ઉતરતા વાળ પકડી ખેંચીને કથનને પાઈપથી નાક અને આંખના ભાગે પાઈપ મારી હતી. બીજા આઠથી દસ શખ્સોએ લાકડી, પાઈપોથી માર મારવાનું શરૂ કર્યું હતું. આમ છતાં, કથન દોડીને બીજા માળે ભાગ્યો ત્યાં પણ પાછળ પડીને આ શખ્સો લાકડીઓથી માર મારતાં હતાં. આ સમયે મદદે દોડી આવેલા મામા મિલાપભાઈને પણ લાકડીઓ પાઈપોથી માર માર્યો હતો.

આ પણ વાંચો: વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા નંબરના આધારે ફરિયાદ 

બૂમાબૂમ થતાં ભાગતાં પહેલાં લાકડીઓ, પાઈપોથી સજજ આઠથી દસ લોકોના ટોળાંએ મિલાપભાઈની સોસાયટીના ડીવીઆર અને ટીવી તોડી નાંખ્યા હતા. કથન અને તેના મામા મિલાપભાઈને માર મારવા ઉપરાંત ફિયાન્સી નંદિતાનો મોબાઈલ ફોન પણ ક્યાંક ગુમ થઈ ગયો હતો.આ ગંભીર ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા નંબરના આધારે પ્રતિક સતિષભાઈ ભરવાડ (રહે. વાડજ) ઉપરાંત ઉમેશ બીજલભાઈ ભરવાડ સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તા. 25ના રાતે બનેલી ઘટનામાં ઈજાગ્રસ્ત કથનની સારવાર બાદ ઉપર તબીયત બગડી હતી. નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા કથન ભાવસારે પ્રતિક ભરવાડ, ઉમેશ ભરવાડ સહિત આઠથી દસ શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. યુનિવર્સિટી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…
GUJARAT

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

May 31, 2026
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો
GUJARAT

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

May 31, 2026
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…
GUJARAT

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

May 31, 2026
Next Post
વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre…

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre...

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag…

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag...

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધર્મીને મકાન વેચાણ મામલે મારામારી, ત્રણની અટકાયત | Fight over sale of house to heretic three arres…

વિધર્મીને મકાન વેચાણ મામલે મારામારી, ત્રણની અટકાયત | Fight over sale of house to heretic three arres…

2 days ago
દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an…

દૂધાળા પશુઓને કરડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું | A pack of dogs attacked an…

8 months ago
હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in …

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in …

6 months ago
વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News