gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dangerous virus: હવામાનમાં ફેરફારની સાથે જ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વિવિધ બીમારીએ કહેર મચાવ્યો છે. તેમાંથી એક H3N2 ફ્લૂ છે, જે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં લોકોને તાવ, ખાંસી અને શરદી જેવી બીમારી થાય છે. ડોકટરોનું કહેવું છે કે, આ તાવને સામાન્ય તાવ સમજવાની ભૂલ ન કરતાં, કારણ કે આ ખૂબ ખતરનાક બની શકે છે. ચાલો સમજાવીએ કે 48 કલાકથી વધુ સમય સુધી તાવને અવગણવો કેમ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના

H3N2 વાયરસ વિશે જાણો

આ એક પ્રકારનો વાયરસ છે, જે હાલમાં સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે સામાન્ય ઉધરસ અને શરદી કરતાં ઘણો ખતરનાક છે, અને જો તમને લાંબા સમયથી તાવ, શરદી અને ખાંસીના લક્ષણ છે, તો આનાથી સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ શકે છે. રિપોર્ટ પ્રમાણે આ વાયરસ ખૂબ જ ઝડપી લોકોમાં ફેલાઈ રહ્યો છે. 

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ છીંકે છે અથવા ખાંસી કરે છે ત્યારે આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. જો એ પછી તમે સંક્રમિત જગ્યાને તમે સ્પર્શ કરો છો અને પછી તમારા ચહેરાને સ્પર્શ કરો છો, તો વાયરસ તમારા શરીરમાં ફેલાય છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ આ વાયરસ હોવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, એ નોંધવું અગત્યનું છે કે જો તમે એર-કન્ડિશન્ડ રૂમમાં હોવ તો પણ તમે સુરક્ષિત નથી. રિપોર્ટ પ્રમાણે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં આશરે 69 ટકાથી વધુ  પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય આ વાયરસથી સંક્રમિત છે.

શું તેના લક્ષણો

આ વાયરસના લક્ષણોમાં અચાનક તાવ અને શરદી અને ઠંડી લાગે છે. આ ઉપરાંત ગળામાં દુખાવો, સતત ઉધરસ અને નાકમાંથી પાણી નીકળે છે. વધુમાં સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અતિશય નબળાઇ, મૂંઝવણ અથવા ભ્રમ થાય છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: યુપીના ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત, પિતા-પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો

નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાત ડોક્ટરોનું કહેવું છે કે, આ એક પ્રકારનો વાયરસ છે જે શ્વસન માર્ગમાં પ્રવેશ કરે છે. તે ગળાની સમસ્યાઓ, શરદી, તાવ, છાતીમાં જકડાઈ જવું, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ઓક્સિજનના સ્તરમાં ઘટાડો પણ નોંધાયો છે. બાળકો, વૃદ્ધો અને શ્વાલ લેવાની સમસ્યા થતી હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આય…

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આય...

‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર | Congress …

‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર | Congress ...

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના | amid t…

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના | amid t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

5 months ago
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

6 months ago
કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

6 months ago
વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope…

વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News