gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wheat MSP : કેન્દ્ર સરકારે બુધવારે દેશના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રવી પાક 2026-27 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં નોંધપાત્ર વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી હતી. સરકારે છ મુખ્ય રવી પાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો-સરસવ અને સૂર્યમુખી માટે MSPને મંજૂરી આપી છે.

ઘઉંની MSPમાં કરાયો વધારો

ઘઉંની MSPમાં રૂપિયા 160 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી નવો ભાવ રૂપિયા 2,585 પ્રતિ ક્વિન્ટલ થયો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ MSP વધારાના કારણે ખેડૂતોની મહેનત પેટે કુલ રૂપિયા 84,263 કરોડની રકમ તેમના ખાતામાં જશે. સરકાર રવી સીઝન 2026-27 દરમિયાન 297 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો અંદાજ લગાવી રહી છે. આટલી મોટી ખરીદી પર ખેડૂતોને પ્રસ્તાવિત MSP મુજબ રૂપિયા 84,263 કરોડની રકમની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર

આ છ ઉત્પાદનોની MSPમાં કરાયો વધારો

રવી પાક 2026-27 માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 50 ટકા થી વધુનો માર્જિન મળશે. સૌથી વધુ ફાયદો ઘઉં અને મસૂરના ખેડૂતોને થશે. ઘઉંની નવી MSP રૂપિયા 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાઈ છે, જેના પર ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 109 ટકાનો નફો મળશે. મસૂરની MSP રૂપિયા 7,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાઈ છે, જે તેના ઉત્પાદન ખર્ચ પર 89 ટકા નફો આપે છે. આ ઉપરાંત, રાયડો-સરસવની MSP રૂપિયા 6,200 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જેના પર 93 ટકા નફો છે. ચણાની નવી MSP રૂપિયા 5,875 પ્રતિ ક્વિન્ટલ અને જવની MSP રૂપિયા 2,150 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાઈ છે. સૂર્યમુખીની MSP રૂપિયા 6,540 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાઈ છે, જેના પર ખેડૂતોને 50 ટકા માર્જિન મળશે.

આ પણ વાંચો : VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો…’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિનંતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area…

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area...

શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee…

સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

4 weeks ago
RBI એ નાણાકીય જાગૃત્તિ લાવવા વોટ્સએપ ચેનલ લોન્ચ કરી, તુરંત મળશે મહત્ત્વની બેન્કિંગ-ફાઈનાન્સિયલ અપડેટ…

RBI એ નાણાકીય જાગૃત્તિ લાવવા વોટ્સએપ ચેનલ લોન્ચ કરી, તુરંત મળશે મહત્ત્વની બેન્કિંગ-ફાઈનાન્સિયલ અપડેટ…

1 year ago
સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

7 months ago
બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News