gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Toxic air East Ahmedabad : પૂર્વ અમદાવાદમાં રામોલ-હાથીજણથી નારોલ અને પીરાણા સુધી હવા તથા પાણીનું પ્રદૂષણ બેરોકટોક વધી રહ્યું છે. જેની સામે કોઈ પગલાં નહીં લેવાતા હવે અમદાવાદના હૃદય સમાન મણિનગર પૂર્વમાં પણ દરરોજ મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ઝેરી વાયુ પ્રસરી રહ્યો હોવાની ફરિયાદ લોકોમાંથી બહાર આવી છે. ઘણી વખત આ પ્રદૂષણ એટલું વધારે તીવ્ર હોય છે કે, લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આસપાસના ઔદ્યોગિક એકમોમાં નિયમોના ભંગ અંગે પગલાં લેવામાં જીપીસીબી, મ્યુનિ. બેદરકાર

મણિનગર પૂર્વમાં ટ્રાફિક અને દબાણોની સાથે લોકો માટે પ્રાણ પ્રશ્ન બનેલી આ મુશ્કેલી અંગે બહાર આવતી ફરિયાદો અનુસાર મણિનગરની આસપાસમાં આવેલા દાણીલીમડા, બહેરામપુરા, ચંડોળા તળાવ વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે. જ્યાં નિયમોનો ભંગ કરીને કેમિકલ સહિતની વસ્તુઓ બાળવામાં આવે છે. દરરોજ રાત્રિના સમયે તથા વહેલી સવારે ઝેરી ધુમાડો વાતાવરણમાં છોડવામાં આવે છે. જે મણિનગર સુધી પહોંચે છે.

આ પણ વાંચો: અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ

ધુમાડા અને ઝેરી વાયુના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફથી માંડીને આરોગ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રે સૂતી વખતે લોકો પોતાના ઘરના બારી-દરવાજા ખુલ્લા રાખી શકતા નથી. કારખાનાઓમાં નિયમિત તપાસ કરીને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે. પરંતુ જીપીસીબી દ્વારા ક્યારેય આવી તપાસ કરાઈ હોય તેવું લોકોના ધ્યાનમાં આવ્યું નથી. 

આ ઉપરાંત શહેરની હદમાં રહેણાક વિસ્તારો વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલતા કમર્શિયલ એકમો બાબતે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય સહિતના જવાબદાર વિભાગો પણ આંખ આડા કાન કરી રહ્યા છે. અહીં પ્રદૂષણનું સ્તર વધારે જોખમી બને તે પહેલાં બંને જવાબદાર તંત્ર દ્વારા સત્વરે કડક પગલાં લેવાય તેવી માગણી લોકોએ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica…

દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica...

રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને | An averag…

રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને | An averag...

દિવ્યાંગ ક્વોટામાં પરીક્ષા પાસ કરી સરકારી અધિકારી બન્યો, હવે બાઈક ચલાવતો ફોટો વાઈરલ | he became a go…

દિવ્યાંગ ક્વોટામાં પરીક્ષા પાસ કરી સરકારી અધિકારી બન્યો, હવે બાઈક ચલાવતો ફોટો વાઈરલ | he became a go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

6 months ago
જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે…

જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે…

3 months ago
દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll…

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll…

11 months ago
આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …

આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News