gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વાદ પ્રેમી સુરતીઓનો ફાફડા જલેબી પ્રત્યે નો ક્રેઝ  દશેરાની પૂર્વ રાત્રે જોવા મળ્યો હતો. સુરતમાં નવરાત્રિ માંથી મોટા ભાગના ખેલૈયાઓ સીધા ફાફડા- જલેબીની દુકાન પહોંચી ગયા હતા. રાત્રીના બે વાગ્યાથી જ સુરતના અનેક ફરસાણની દુકાનો પર લાઈન જોવા મળી હતી. રાત્રીના બે વાગ્યાથી શરુ થયેલી લાઈન દશેરાના દિવસે પણ યથાવત જોવા મળી હતી. ખાણીપીણી માટે પ્રખ્યાત સુરતમાં દશેરાના દિવસે અનોખી વાત જોવા મળી હતી. કેટલીક દુકાનોએ લોકો ફાફડા ખરીદી માટે કલાકો સુધી લાઈનમાં જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ કેટલીક દુકાનો એવી પણ હતી જ્યાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા નજરે પડ્યા હતા

અસલ કહેવત સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત દાયકાઓ બાદ પણ બદલાતી નથી એનાથી ઉલટું સુરતનું જમણ હવે વધુ વિખ્યાત થઈ રહ્યું છે તેનું કારણ સુરતીઓનો ખાણીપીણી પ્રત્યેનો ક્રેઝ છે. ગઈકાલે નવરાત્રિના નવમો દિવસ પૂરો થાય કે અનેક સુરતીઓ ગરબાના ગ્રાઉન્ડ માંથી સીધી ફાફડા જલેબીની દુકાન પર પહોંચી ગયા હતા.  જેના કારણે સુરતના અનેક વિસ્તારમાં દુકાનો આખી રાત ખુલ્લી જોવા મળી હતી. 

સરકારે મોડી રાત સુધી ગરબા અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો જે ખેલૈયાઓ સાથે ખાણી પીણીના દુકાનદારો માટે પણ ફાયદાકારક રહ્યો હતો. ખેલૈયાઓ ગરબા ના મેદાન કે સોસાયટીમાં ગરબા પુરા થયા ત્યારે બહાર ખાણીપીણી માટે નિકળી ગયા હતા અને ફાફડા જલેબીની દુકાન પર પહોંચી ગયા હતા. અનેક લોકોએ સવારના નાસ્તા માટે ફાફડા અને જલેબી ખરીદી લીધા હતા. તો કેટલાકે ફાફડા જલેબી ખરીદી રસ્તા પર કે ગાડીમાં જ ફાફડા જલેબીની જયાફત માણી હતી. 

નવરાત્રિના નવમા દિવસની મધ્યરાત્રીએ શરૂ થયેલી ફાફડા જલેબી ની દુકાન દશેરાના દિવસ દરમિયાન પણ જોવા મળી હતી. જેના કારણે ફાફડા જલેબીનું વેચાણ કરનારાઓને તડાકો થઈ ગયો હતો. સુરતમાં ફાફડા જલેબી માટે પ્રખ્યાત દુકાન છે ત્યાં બુધવારે રાત્રીથી ગુરુવારે દિવસ દરમિયાન ખરીદી માટે ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ એવી પણ કેટલીક દુકાનો હતી જ્યાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા જોવા મળ્યા હતા. 

દશેરાના દિવસે સુરતની ફરસાણ માર્કેટમાં વિશેષ ચહલપહલ રહેતી હોય છે. હજારો કિલો ફાફડા-જલેબીનું વેચાણ થાય છે અને સ્થાનિક તેમજ બહારગામથી આવેલા લોકો પણ આ સ્વાદ માણવા ઉમટી પડે છે. સુરતીઓનો ફાફડા પ્રત્યેનો ક્રેઝે ફરી એકવાર સાબિત  કરી દીધું છે કે  સુરત  માત્ર  હીરા અને કાપડ માટે નહીં, પરંતુ ખાણીપીણી માટે પણ દેશભરમાં જાણીતું છે. દશેરાની પૂર્વ રાત્રે જોવા મળેલી આ ભીડ સુરતીઓના ઉત્સવ પ્રેમ અને સ્વાદ પ્રેમનો અનોખો મેળ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘ભારતના વધતા દબદબાથી ડરેલું છે અમેરિકા, ડીપ સ્ટેટની રમત રમી રહ્યું છે’, પૂર્વ રૉ પ્રમુખનું ચોંકાવનાર…

'ભારતના વધતા દબદબાથી ડરેલું છે અમેરિકા, ડીપ સ્ટેટની રમત રમી રહ્યું છે', પૂર્વ રૉ પ્રમુખનું ચોંકાવનાર...

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid…

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid...

ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો….

ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…

9 months ago
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

5 months ago
જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

1 year ago
‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News