gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ :  કલોલ તાલુકાના ધમાસણા ગામે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બે
બંધ મકાનના તાળા તોડયા હતા અને અંદર જઈ તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના ની
ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરો કુલ રૃપિયા ૯
,૩૦,૫૦૦ ના
મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ
ચલાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પાસેના ધમાસણા ગામે આવેલા
નારાયણ બંગલોમાં રહેતા જીતુભાઈ રમેશભાઈ વાઘેલા પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા
હતા ત્યારે કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડયું હતું અને અંદર
જઈને તિજોરીમાં પડેલા સોના ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૩
,૨૪,૪૦૦ ના
માલમત્તાની ચોરી કરી હતી ત્યારબાદ તસ્કરોએ તેમના મામાના દિકરા કે જે આ સોસાયટીમાં
રહે છે તે કિરણભાઈ અંબાલાલ ના ઘરમાં ચોરી કરી હતી તેઓએ તેમના બંધ મકાનનું તાળું
તોડયું હતું અને અંદર પડેલ સોના ચાંદીના દાગીના કુલ રૃપિયા ૬ લાખ ૬ હજાર સો ની
ચોરી કરી હતી તસ્કરો બંને મકાનમાંથી મળીને કુલ રૃપિયા ૯ લાખ ૩૦
,૫૦૦ ના મુદ્દા
માલની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h…

ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h...

૨૦ લાખની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સનો વૃદ્વ દંપતિ પર હુમલો | Three men who came to collect Rs 20 la…

૨૦ લાખની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સનો વૃદ્વ દંપતિ પર હુમલો | Three men who came to collect Rs 20 la...

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

10 months ago
દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | supreme court orde…

1 year ago
જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

2 months ago
મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News