gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરા,પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં આવેલા અને ૧૯૭૭-૭૮માં બંધાયેલા પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તાત્કાલિક તંત્રે રિપેરિંગ કામ શરૃ કર્યું હતું. ૩૬ કલાકની જહેમત બાદ મરામતની કામગીરી પૂર્ણ થતા તંત્રે રાહત અનુભવી હતી.

ડેમના બે નંબરના ગેટમાં ડાબી બાજુ રબર સીલમાં ગઇકાલે લીકેજ થયાનું સામે આવ્યું હતું. જેથી પાનમ યોજના વર્તુળ વિભાગ અને સિંચાઇ યાંત્રિક વિભાગ-૧ વડોદરાના અધિકારીઓ કામે લાગ્યા હતા. 

લીકેજ થયેલી જગ્યાએથી પાણીનો પ્રવાહ વધે નહીં તે માટે પ્રાથમિક તબક્કે વેસ્ટ કોટન મુકાવી લીકેજ થતું પાણી ઓછું કર્યું હતું, ત્યારબાદ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે નંબરના ગેટની આગળના સ્ટોપલોગ મૂકવાનું ચાલુ કર્યું હતું. 

આ કામગીરી આશરે ૩૬ કલાક ચાલી હતી. ગઇકાલે ડેમના ગેટમાં લીકેજ થવાને પગલે નદી કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના રહીશો ભયભીત થઇ ગયા હતા. આ ડેમના ૧૦ ગેટ છે. તે તમામ બદલવાના છે. અગાઉ બે ગેટ બદલી નાખ્યા છે. બાકીના ૮ ગેટ હવે બદલવામાં આવશે. જેમાં બે નંબરનો ગેટ હવે બદલવામાં આવશે. પાનમ ડેમમાં હાલ પાણીનું લેવલ ૧૨૭.૩૫ મીટર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
શહેરમાં દશેરાના દિવસે ૬૦૦૦થી વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦થી વધુ કારનું વેચાણ | two wheelers and cars sol…

શહેરમાં દશેરાના દિવસે ૬૦૦૦થી વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦થી વધુ કારનું વેચાણ | two wheelers and cars sol...

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife…

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife...

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે

2 years ago
‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં | cm yogi gover…

1 year ago
બીજાપુરમાં સુરક્ષા દળોને મળી વધુ એક મોટી સફળતા: 45 લાખનો ઈનામી વોન્ટેડ નક્સલી મેલારાપુ અડેલુ ઠાર

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News