
Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના સિરમોરમાં બે ભાઈઓએ એક કન્યા સાથે લગ્ન કર્યા હતા. જેને લઈને અનેક ચર્ચા થઈ. ઘણાં દિવસોથી બંને ભાઈઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ પછી સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને એક કન્યા સાથે લગ્ન કર્યાનું કારણ જણાવ્યું હતું. જોકે, આ મામલે કન્યાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, ત્યારે બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, ‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ.










