gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાન વિચારી લે કે તેને ભૂગોળમાં રહેવું છે કે નહીં’, આતંકવાદ મુદ્દે ભારતના સેના પ્રમુખની ચેતવણી…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાન વિચારી લે કે તેને ભૂગોળમાં રહેવું છે કે નહીં’, આતંકવાદ મુદ્દે ભારતના સેના પ્રમુખની ચેતવણી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Army Chief Upendra Dwivedi Warning to Pakistan : ભારતીય થલ સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, આ વખતે ભારત ઓપરેશન સિંદૂર 1.0 જેવો સંયમ નહીં રાખે. શુક્રવારે નવી મંડી ઘડસાણાના ગામ સ્થિત સરહદી વિસ્તારની મુલાકાત લીધા બાદ તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો ભારત એવી કાર્યવાહી કરશે કે પાકિસ્તાનનો નકશો જ બદલાઈ જશે. પાકિસ્તાને વિચારવું પડશે કે તેને ઇતિહાસ અને ભૂગોળમાં રહેવું છે કે નહીં.’

‘ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સેના-સ્થાનિક લોકોને’

તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘આ ઓપરેશનમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં 100 પાકિસ્તાની સૈનિકો અને અનેક આતંકીઓ માર્યા ગયા હતા.’ તેમણે આ સફળતાનો શ્રેય સેના અને સ્થાનિક લોકોને આપ્યો હતો. તેમણે ઓપરેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ BSFની 140મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રભાકર સિંહ, રાજપૂતાના રાઇફલ્સના મેજર રિતેશ કુમાર અને હવલદાર મોહિત ગૈરાને સન્માનિત કર્યા હતા.

આ પણ વાંચો : જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત!

‘પાકિસ્તાન આતંકવાદને મદદ કરવાનું બંધ કરે નહીં તો…’

જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, ‘આ ઓપરેશનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યું હતું અને ભારતે તોડી પાડેલા આતંકી ઠેકાણાઓના પુરાવા સમગ્ર વિશ્વને આપ્યા હતા, જેથી પાકિસ્તાન તેને છુપાવી ન શકે. આ વખતે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને ઓપરેશન સિંદૂર 1.0ની જેમ સંયમ નહીં રાખે. ભારત એવી કાર્યવાહી કરશે, જેમાં પાકિસ્તાને વિચારવું પડશે કે, તેણે ઈતિહાસ કે ભૂગોળમાં રહેવું છે કે નહીં. જો તેણે ભૂગોળમાં રહેવું હોય તો આતંકવાદને મદદ કરવાનું બંધ રકવું પડશે.’

આ પણ વાંચો : 3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
Next Post
નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા | Thieves raided …

નવરાત્રી પૂરી થતાં મોટી રકમ મળવાની આશાએ ચોરો કારેલીબાગના અંબાજી મંદિરમાં ત્રાટક્યા | Thieves raided ...

3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના | father killed chidren and com…

3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના | father killed chidren and com...

સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસકો સામ-સામે આવ્ય…

સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસકો સામ-સામે આવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

2 months ago
3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

10 months ago
યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca…

યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca…

6 months ago
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News