gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda News : ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, વડોદરા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરામાં દબાણ હટાવવા પહોંચેલી ટીમે ફેરિયાના સામાનને રસ્તા પર વેરવિખેર કરી દેતાં કોર્પોરેશનના કર્મચારી અને ફેરિયા વચ્ચે રકઝક થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ફેરિયાએ જાહેર માર્ગ પર વચ્ચોવચ સૂઈને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

મળતી માહિતી મુજબ, વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સતત કાર્યરત રહે છે. જેમાં સયાજીબાગની ફરતે પણ કોર્પોરેશન દ્વારા અવારનવાર ફેરિયાઓના દબાણ દૂર કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે (3 ઓક્ટોબર) પણ દબાણ શાખાની ટીમ સયાજીબાગ ખાતે નડતરરૂપ દબાણો દૂર કરવા પહોંચી હતી. આ દરમિયાન ગેટ નં.2 ખાતે વેફર્સ, ચણાદાળ જેવી ખાણીપીણીનું વેચાણ કરતા ફેરિયાઓ અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે રકઝક થઈ હતી. 

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ 2 - image

આ પણ વાંચો: ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ફેરિયાના ખાણી-પીણીના સામાનને તંત્ર દ્વારા રસ્તા પર નીચે પાડી દીધો હોવાનો લોકો આક્ષેપ કર્યા હતા. આ મામલે એક ફેરિયાએ મુખ્ય માર્ગની વચ્ચોવચ સૂઈ જઈ દબાણ શાખાની કામગીરી સામે વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂઈને ફેરિયાએ વિરોધ કરતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA…

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA...

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n...

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

1 year ago
મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

5 months ago
વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

9 months ago
જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભ…

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News