gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cheque Clearance Rule 2025: આવતીકાલે એટલે કે, 4 ઑક્ટોબર, 2025થી દેશભરમાં નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ અમલમાં આવશે, જે ચેક ક્લિયરિંગ સિસ્ટમને નોંધપાત્ર રીતે ઝડપી બનાવશે. તે બેચ-આધારિત પ્રક્રિયા બદલીને ચેક જમા થયા પછી તરત જ ક્લિયરિંગ અને સેટલમેન્ટ થઈ જશે. આ ફેરફારનો અર્થ એ છે કે, ચેક ફંડ હવે 1-2 કાર્યકારી દિવસને બદલે થોડા કલાકોમાં તમારા બૅંક એકાઉન્ટમાં જમા થઈ જશે. 

આ પણ વાંચો: લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે છે?

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) એ 3 ઑક્ટોબરના રોજ ટ્રાયલ રનનું આયોજન કરીને શેડ્યુલ બનાવ્યું છે, જેથી એ ખાતરી કરી શકાય કે બૅંકો અધિકૃત રીતે લોન્ચ માટે તૈયાર છે. તમારે આ ફેરફારો વિશે જાણવું જોઈએ અને તે તમને કેવી રીતે અસર કરશે તે વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

ચેક ક્લિયરિંગમાં શું ફેરફાર 

નવી સિસ્ટમ હેઠળ હવે ચેક ફિક્સ્ડ બેચમાં પ્રોસેસ કરવામાં નહીં આવે. બૅંકો સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રેઝન્ટેશન સત્ર દરમિયાન સતત ચેક સ્કેન કરશે અને મોકલશે. હવે, દરેક ચેક લગભગ રિયલ ટાઇમમાં ક્લિયર થઈ જશે, ક્લિયરિંગ સમય વર્તમાન T+1 દિવસથી ઘટાડીને માત્ર થોડા કલાકોમાં થઈ જશે.

નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરશે

  • સવારે  10થી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેક તાત્કાલિક સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે.
  • બૅંકો સવારે 11 વાગ્યાથી દર કલાકે ચુકવણીઓ સેટલમેન્ટ કરાશે.
  • પ્રથમ તબક્કો  (4 ઑક્ટોબર, 2025- 2 જાન્યુઆરી, 2026)
  • બૅંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક કન્ફર્મ કરવા પડશે; નહીંતર ચેક આપમેળે ક્લિયર થઈ જશે.
  • બીજા તબક્કો (3 જાન્યુઆરી, 2026થી)
  • બૅંકો પાસે દરેક ચેક કન્ફર્મ કરવા માટે માત્ર 3 કલાકનો સમય હશે. ઉદાહરણ તરીકે, સવારે 10થી સવારે 11 વાગ્યા સુધીમાં મળેલા તમામ ચેકને બપોરે 2 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવાની જરૂર પડશે.
  • સેટલમેન્ટ પૂર્ણ થયા પછી બૅંક સામાન્ય સુરક્ષા પગલાં જાળવી રાખીને ગ્રાહકોને 1 કલાકની અંદર પૈસા રિલીઝ કરશે.

આ પણ વાંચો: પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઈન્ટમાં જાણો તમામ માહિતી

વર્તમાન સિસ્ટમ કરતાં કેવી રીતે સારી

  • હાલમાં, ચેક ક્લિયર થવામાં 1-2 કાર્યકારી દિવસો લાગે છે. 
  • ફંડ થોડા કલાકોમાં ખાતાઓ સુધી પહોંચી શકે છે
  • દેશભરમાં ક્લિયરિંગ સ્પીડ એક સરખી રહેશે
  • ચેક સ્ટેટસ ટ્રેકિંગ સરળ અને વધુ પારદર્શક બનશે
  • આ બૅંકો માટે સેટલમેન્ટ જોખમ પણ ઘટાડશે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે...

બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી

બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

1 month ago
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

2 months ago
‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ’ ભાજપે ત્રણ કૌભાંડ મુદ્દે વાડ્રા, રાહુલ, સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન …

‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ’ ભાજપે ત્રણ કૌભાંડ મુદ્દે વાડ્રા, રાહુલ, સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન …

1 year ago
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News