gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Taliban Minister Visit To India : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી 10મી ઑક્ટોબરના રોજ ભારતની મુલાકાતે આવવાના છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)એ તેમના ભારત પ્રવાસને મંજૂરી આપી દીધી છે. મુત્તાકી ભારત આવીને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યા બાદ કોઈ તાલિબાની નેતાની આ પ્રથમ ભારત યાત્રા છે.

પાકિસ્તાન-અમેરિકાને તાલિબાની નેતાની ભારત યાત્રાનો કર્યો હતો વિરોધ

મીડિયા રિપોર્ટ મુજબ, તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકી (Amir Khan Muttaqi) પહેલેથી જ ભારત મુલાકાતે આવી ગયા હતો, પરંતુ પાકિસ્તાન અને અમેરિકાએ તેમની ભારત મુલાકાતનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન યુએનએસીમાં અસ્થાયી સભ્ય દેશ છે, જ્યારે અમેરિકા કાયમી સભ્યપદ ધરાવે છે. જોકે બંને દેશોએ તાલિબાની નેતાની ભારત યાત્રાનો વિરોધ કર્યો હતો, જેના કારણે યુએનએસસી દ્વારા તેની મંજૂરી મળી શકી ન હતી. આવી સ્થિતિમાં એવો સવાલ થઈ રહ્યો છે કે, પાકિસ્તાનને તાલિબાની વિદેશ મંત્રીની ભારત યાત્રાથી વાંધો કેમ થયો છે?

ખુશ થયેલા પાકિસ્તાનના નાપાક ઇરાદા ઉલટા પડ્યા

વાસ્તવમાં વર્ષ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને ઉથલાવી નાખી હતી, જેનાથી પાકિસ્તાન ખૂબ ખુશ થયું હતું. તે વખતની ગની સરકાર અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા હતી. જ્યારે અફઘાનમાં તાલિબાની સરકારે અડ્ડો જમાવ્યો, ત્યારે પાકિસ્તાનને એવું લાગ્યું હતું કે, અફઘાન-ભારતના સંબંધો ખૂબ ખરાબ રીતે બગડી જશે, જોકે પછી તેનાથી ઊલટું થયું. નવી તાલિબાની સરકારના ભારત સાથે નહીં, પરંતુ પાકિસ્તાન સાથે ખરાબ રીતે સંબંધો બગડ્યા…

આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી

ભારત-તાલિબાનની દોસ્તી વધશે તો પાકિસ્તાનનું વધશે ટેન્શન, જાણો પાંચ પોઇન્ટમાં

1… પાકિસ્તાનને ટેન્શન એ છે કે, જો ભારત-તાલિબાન વચ્ચે સંબંધો મજબૂત થશે તો તેની પ્રાદેશિક સ્થિતિને સીધી અસર થવાની સાથે પડકાર ઊભો થશે. જ્યારે તાલિબાનનું માનવું છે કે, ભારત સાથે ગાઢ મિત્રતા થશે તો તેની પાકિસ્તાન પરની નિર્ભરતા ઘટી જશે.

2… તાલિબાને ઘણી વખત ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓની નિંદા કરી છે, જેમ કે મે 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની. આ હુમલા પછી અફઘાનિસ્તાને નામ લીધા વિના પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. તાલિબાનના આ વલણે પાકિસ્તાનન ઊંઘ હરામ કરી નાખી હતી.

3… તાલિબાન સરકારે વેપાર માટે ઈરાનના ચાબહાર બંદરગાહનો ઉપયોગ કરવામાં ઊંડો રસ દાખવ્યો છે, જે તેમના માટે વૈકલ્પિક માર્ગ છે. આનાથી પાકિસ્તાન બાજુ પર ધકેલાઈ જશે અને અફઘાનિસ્તાનમાં ઈસ્લામાબાદનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્ત્વ ઓછું થઈ જશે.

4… સરહદ પારથી ગોળીબાર અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના આતંકવાદીઓને આશ્રય આપવાના પાકિસ્તાનના તાલિબાન પરના આરોપોને કારણે પાકિસ્તાન અને તાલિબાન નેતૃત્વવાળા અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. પાકિસ્તાન દ્વારા અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કરવાથી પણ કાબુલ સાથેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.

5… તાલિબાન સંતુલિત વિદેશ નીતિનું પાલન કરી રહ્યું છે અને ભારતને મહત્ત્વ આપી રહ્યું છે, જે પાકિસ્તાનને ગમ્યું નથી. ભારતે અફઘાનિસ્તાનના લોકોને પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન, દવાઓ અને અન્ય સહાય પૂરી પાડી છે.

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો…’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો | Fire in 1 scrap godown in V…

વાપીમાં ભંગારના 1 ગોડાઉનની આગ 4 ગોડાઉનમાં પ્રસરી, મેજર કોલ જાહેર કરાયો | Fire in 1 scrap godown in V...

ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ, હિંમતનગરમાં 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Another…

ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ, હિંમતનગરમાં 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Another...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

8 months ago
અમદાવાદ ખાતે આયોજિત ભજન સંધ્યા’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી

અમદાવાદ ખાતે આયોજિત ભજન સંધ્યા’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી

1 year ago
બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

12 months ago
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News