gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનમાં દ્વિતીય શ્રેણીના અનારક્ષિત કોચ ફાળવાયા

– બાંદ્રા, મહુવા, સાબરમતી, ઓખા સહિતની ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોને મુસાફરીની મંજૂરી અપાઈ

ભાવનગર : ભાવનગર રેલવે મંડળની નવ જોડી વધારાની ટ્રેનોમાં હવેથી માસિક સિઝન ટિકિટ ધારકો પણ દ્વિતીય શ્રેણીના અનારક્ષિત કોચમાં મુસાફરી કરવાની રેલવેએ મંજૂરી આપી દીધી છે.

ભાવનગર મંડળની સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં વેરાવળ-જૂનાગઢ-રાજકોટ સેક્શન સુધી, બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટમાં અમદાવાદ-સુરેન્દ્રનગર-ભાવનગર સેક્શનમાં, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસમાં અમદાવાદ-સોમનાથ-અમદાવાદ સેક્શનમાં, ભાવનગર-ઓખ એક્સપ્રેસમાં ભાવનગર-ઓખા-ભાવનગર સેક્શનમાં, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસમાં રાજકોટ-પોરબંદર-રાજકોટ, ભાવનગર-મહુવા એક્સપ્રેસમાં ભાવનગર-મહુવા-ભાવનગર અને ભાવનગર-સાબરમતી સુપરફાસ્ટ ઈન્ટરસિટીમાં ભાવનગર-સાબરમતી-ભાવનગર સેક્શનમાં એમ.એસ.ટી. (માસિક સિઝન ટિકિટ) ધારકો મુસાફરી કરી શકશે.

આ અંગે ભાવનગર ડીઆરએમ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું કે, દરરોજ ઓફિસ, વ્યવસાય, અભ્યાસ માટે રેલમાર્ગે મુસાફરી કરતા લોકો હવેથી રાહત દરે રેલયાત્રા કરી શકશે. મુસાફરોને એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની દ્વિતીય શ્રેણીના અનારક્ષિત કોચોમાં મુસાફરીની મંજૂરી અપાઈ છે. સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરી કરવા યાત્રિકોએ સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવાનો રહેશે તેમ ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal…

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા | Jagdish Panchal...

પ્રાથમિક સુવિધા ન મળતા ટીકર ગ્રામ સભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો | Villagers create ruckus in Tikar…

પ્રાથમિક સુવિધા ન મળતા ટીકર ગ્રામ સભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો | Villagers create ruckus in Tikar...

પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

7 months ago

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ…

10 months ago
બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accus…

બોગસ વર્ક પરમિટ વિઝા કૌભાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accus…

5 months ago
સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત | Idar News: Te…

સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત | Idar News: Te…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News