gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક રીક્ષાની સાથે બાઇક અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેના પિતરાઈ ભાઈને ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં વિજયનગરમાં રહેતો ધવલ અજીતભાઈ ચાવડા નામનો 19 વર્ષનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ ઉદય ચાવડા સાથે રાજકોટથી જામનગર કબુતરની ઝાળી ફીટ કરવા માટે બાઈક પર બેસીને જઈ રહ્યા હતા. જે દરમિયાન ધ્રોળ નજીક એક રીક્ષા છકડાની પાછળ બંધ રિક્ષાને ટોઈંગ કરીને લઈ જવાઈ રહી હતી, જે રીક્ષા બાઈક સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ફરિયાદી યુવાનના પિતરાઈ ભાઈ ઉદયભાઇ ચાવડાને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં હતું, જયારે ફરીયાદી યુવાનને ઇજા થઈ હતી. જે બનાવ અંગે તેમણે જીજે 10 ટી.ઝેડ 3660 નંબરની રીક્ષાના ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

Next Post
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in...

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl ...

બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

9 months ago
મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

2 months ago
‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

4 months ago
તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂા. 1.30 લાખની ઠગાઈ | You want to get a credit card …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News