gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા અખિલેશ બાબુલાલ શાહુ, ભુપેન્દ્ર રામકુમાર કુશવાહા, રાજુ મુન્નાભાઈ રાજભર, વિજય લાલાભાઇ કુશવાહા, અને ડબ્બુ માનશંકર રાજભરની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,190 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં ગોકુલ નગર નજીક પાણાખાણ શેરી નંબર 10માં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ક્રિષ્ના રામમાનંદસિંગ યાદવ, જીતેન્દ્ર ભોલા માવ, અરવિંદસિંગ નંદકિશોર યાદવ, બિજેન્દ્ર સુદામાસિંગ કુશવાહા, સોનુ કુમાર સુરેશભાઈ રવાની, સંચિતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્રરામ બિહારી, નંદકિશોર રામપ્રભુનાથ વ્યાસ અને સરવન નનીરામ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,070 થી રોકડ રકમ અને જુગારનું સામાન કબ્જે કર્યો છે.

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં લાલવાડી સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા રાજેશ સોમાભાઈ મકવાણા, દિનેશગિરી રમણિકગીરી ગોસાઈ, યુસુફ કાદરભાઈ મેમણ, અને ટીડાભાઈ બાબુભાઈ પરસોડાની અટકાયત રદ કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 7,070ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…
GUJARAT

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

May 14, 2026
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…
GUJARAT

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

May 14, 2026
Next Post
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl ...

બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત...

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett…

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…

5 months ago
નેત્રંગના કાંટીપાડા ગામે જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ ફરાર | Two arrested while gambling in Kantipada …

નેત્રંગના કાંટીપાડા ગામે જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ ફરાર | Two arrested while gambling in Kantipada …

10 months ago
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

3 months ago
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News